________________ 468 4. gurum-કર્મ અને ભવને ક્ષય કરીને જે પરંપરાએ પાર પામી ગયા છે, 5 ઢોસા મુકાયા–લેકના અગ્રભાગે જે પહોંચી ગયા છે, એવા સર્વ સિદ્ધ ભગવતેને હું સદા નમસ્કાર કરું છું. બધાને મોક્ષે લઈ જઈએ રાજગૃહી નગરીની બહાર વૃક્ષ નીચે ધ્યાન કરતા તથાગત બુદ્ધને જોઈ ને એક યુવાને પૂછયું-“મહાત્માજી! તમે શું કરે છે ? બુદ્ધ– મેક્ષ મેળવવા ધ્યાન કરું છું.” યુવાન–‘મહાત્માજી! મોક્ષ વળી શું બલા છે ?" . બુદ્ધ–“હે યુવાન ! જ્યાં જન્મ નથી, મરણ નથી, અનન્ત સુખ જ સુખ છે, દુઃખને અંશમાત્ર પણ નથી, એવું ધામ તે મોક્ષ.” યુવાન–શું તમે આ ધ્યાન કરીને મોક્ષે જવાના છે?” બુદ્ધ-“હા.” યુવાન–“મહાત્માજી! આ સંસારમાં ઘણું જ દુઃખી છે, સુખ તે મેળવવા મથી રહ્યા છે. તે બધાને મેક્ષમાં લઈ જાઓને! જેથી બધા સુખી થઈ જાય.” બુદ્ધ– હા, હજી બેઠે છું, મેક્ષે જવાની વાર છે ત્યાં સુધી હું અહીં જ છું. તું નગરમાં જા. અને બધાને કહેજે કે છે જેને આવવું હોય તે જલદી આવી જાય. અને તે બધાને લેતે આવજે.” (યુવાન નગરમાં જાય છે. બધાને પૂછે છે.. “તમારે મેક્ષમાં જવું છે?”... “તમારે જવું છે?”પરંતુ બધા સામેથી પૂછે છે–“હે યુવાન ! શું ત્યાં ગાડી મળશે? શું ત્યાં બંગલે મળશે? ત્યાં લગ્ન તે થશેને? પરણવા પત્ની તે મળશેને ?..) યુવાન-(પાછો બુદ્ધને પૂછવા આવ્યો ...) “મહાત્માજી! ત્યાં 'ગાડી-બંગલે, પત્ની-પૈસા- રઈ વગેરે બધું જ મળશેને