________________ બુદ્ધના , ભાઈ! ના. ત્યાં કંઈ જ નથી. ત્યાં જન્મ-મરણ શરીર, આધિ-વ્યાધિ-ઉપાધિ કંઈ જ નથી; એકલું ' સુખ જ સુખ છે. યુવાન પાછો નગરમાં આવ્યું . ફરી લેકે આગળ મોક્ષ શું છે, કેવો છે, તેનું વર્ણન કર્યું –“ત્યાં કંઈ જ નથી, પણ એકલું સુખ જ છે.” વગેરે કહ્યું ત્યારે લેકેએ કહ્યું,–“અરે, મૂર્ખ ! ત્યાં કંઈજ નથી તે છે શું? કંઈ જ નથી તે સુખ વળી શેનું હોય? ત્યાં ગાડી બંગલે, પત્ની, પૈસા કંઈ જ નથી તે અમારે એવા મેક્ષમાં નથી જવું, તારે જવું હોય તે તું જા. યુવાન–(પાછો બુદ્ધ પાસે આવ્યા. લેકેના જવાબો સંભળાવ્યા) “મહાત્માજી! શું કરું, કેઈ આવવા તૈયાર નથી.” બુદ્ધ–કંઈ વાંધો નથી પણ મિત્ર! તું તે આવવા તૈયાર છે | ને? ચાલ, તને તે લઈ જાઉં...?” યુવાન–“ના, મહાત્માજી! હજી તે મારે લગ્ન કરવાના બાકી છે. મારે નથી આવવું. તમે એકલા જ જાઓ” એમ કહેતે ભાગી ગયે. કલ્પના કરે કે એ એક માત્ર સંસારનાં સાધનોમાં જ સુખની કલપના કરી છે. સાધન વિના, દેહ વિના. સુખની કલ્પના જ કરી શક્તા નથી. જ્યાં જન્મ-મરણ-શરીર વગેરે કંઈજ ન હોય ત્યાં વળી મક્ષ હેઈ શકે ખરે? આ તેમના મગજમાં ન બેસે તે ન જ બેસે.મેક્ષની કલપના સંસારી કેવી રીતે કરી શકે? ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં કહે છે - स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव माक्षसुखम् / प्रत्यक्ष प्रशमसुख न परवशं न व्ययप्राप्तम् / / –રવર્ગનાં સુખ તે પરોક્ષ છે, અને મોક્ષનાં સુખ તા એનાથી પણ અત્યંત પરોક્ષ છે. એક જ માત્ર પ્રશમરસનું આનંદ-સુખ પ્રત્યક્ષ છે, જે પરવશ–પરાધીન નથી, સ્વવશ– સ્વાધીન છે અને વિનાશ પામનાર નથી.