SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટે જ “નમુસ્કુર્ણ માં કહ્યું છે– " સિવ - મયલ - મરુઅ - મણુત - મફખય - મવાબાહ મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ. 1. સિવ-શિવ-કલ્યાણ સ્વરૂપ, 2, મયલ-અચલ–નિશ્ચલ, અચલ સ્થાન, 3. મઅ-અસહ–ફરીથી ન ઊગવાપણું, હવે કમે ફરી નથી ઉગવાના, ! ! " 4. મણુત-અનન્ત-અનન્તકાળ સુધી જ્યાં રહેવાનું છે, 5. મફખય-અક્ષય-મેક્ષની સ્થિતિ અક્ષય છે. કયારેય ક્ષય થવાની નથી, 6. મવાલાહ અવ્યાબાધકેઈથી પણ બાધા પામનાર નથી, 7. મપુણરાવિત્તિ-અપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી ક્યારેય પાછા આવવાનું નથી, 8. સિદ્ધિગઈ-સિદ્ધિગતિ–એવી સિદ્ધિગતિ. ઉપરોક્ત સર્વ વિશેષણો સિદ્ધિગતિ એવા મેક્ષ માટે વાપરવામાં આવ્યા છે. આ આઠે વિશેષણથી મેક્ષનું સ્વરૂપ કેવું છે તે નક્કી થાય છે. . . - “સિદ્ધાણં બુદ્વાણુંમાં સ્તુતિ કરતાં સ્વરૂપ બતાવ્યું છે– सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं। . રોગગુવારા, નમો ના વિદ્ધા l ; 1. સિદ્ધા–જે સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધિગતિને પામી ' ' ગયા છે, 2. શુદ્ધા–જે બુદ્ધ છે. ધ = જ્ઞાન - દશને સંપૂર્ણ | , પામ્યા છે. આ . * 3. પારાયા–જે સંસારને પાર પામી ગયા છે,
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy