________________ ઉત્તર–જરૂર, નિર્જરાથી જ મોક્ષ મળવાનું છે, એમાં બેમત નથી. પરંતુ નિર્જરા એજ મેક્ષ નથી, નિર્જરા સાધના છે–પ્રવૃત્તિ છે, જ્યારે મેક્ષ સાધ્ય છે, નિવૃત્તિ પ્રધાન છે. | એક વાર નિર્જરા કરી અને ચેડાં કર્મ અપ્યાં એથી કંઈ મેક્ષ નથી મળી જતું. પરંતુ સર્વથા સર્વકર્મને ક્ષય થાય ત્યારે જ મેક્ષ મળે છે. માટે “સવપાવપણુસ” પદમાં આગળ સલ્વ' શબ્દ વાપર્યો છે. થોડા-ઘણાં કર્મોની નિજેરાથી પણ મેક્ષ ન મળે. અને ચાર ઘાતકર્મોનો ક્ષયે પણ મેક્ષ નથી મળતું. તત્વાર્થમાં ઉમાસ્વાતિવાચકજીએ “સશ્વ શબ્દના અર્થમાં '' શબ્દ વાપરીને સૂત્ર બનાવ્યું છે– મોક્ષ કૃત્નને અર્થ છે, સર્વથા સર્વકર્મને સંપૂર્ણપણે નાશ ક્ષય. सिद्धाण नस्थि देहो, न आऊ कम्मं न पाणजोणिआ। साइ अणंता तेसि, ठिई जिणिदागमे भणिया // હકીકતમાં મેક્ષ છે શુ? . ' સંસારીજીને જે દેહ=શરીર, આયુષ્ય, પ્રાણ, નિ તથા સ્વકાસ્થિતિ વગેરે હોય છે તેમાંનું સિદ્ધને કંઈ જ હેતું નથી. સિદ્ધોને શરીર નથી-આયુષ્યકર્મ નથી, પ્રાણ નથી, ઉત્પત્તિ નિ નથી. અને તેમની સ્થિતિ આદિ-અનંત જિનાગમમાં કહી છે. ચાર પ્રકારની સ્થિતિ 1. અનાદિ-અનન્ત–સંસારી જીવને અભવી જીવની. 2. અનાદિ-સાન્ત– ભવ્યાત્માને ' 3. સાદિ-અનન્ત–સૂક્તાત્મા-સિને. . . . 4. સાદિ-સાન્ત–સમ્યફવથી પતિત મિથ્યાદષ્ટિનું મિથ્યાત્વ. પર મુક્તાત્માને અનાદિ-અનન્તકાળ ભટકવાનું નથી. એક વાર મેક્ષે ગયે એટલે સાંદિ-શરૂઆત, પરંતુ ક્યારેય પાછા આવવાનું નથી, માટે અનંતકાળ સુધી મોક્ષમાં જ રહેવાનું છે. '