________________ 458 બતાવ્યું છે. અર્થાત્ કમશઃ લેકમાં સારભૂત તત્વ તે ધર્મ, ધર્મને સાર જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનને સાર સંયમ, અને સંયમ સાધનાને સાર છે-નિર્વાણ, મેક્ષની પ્રાપ્તિ થવી. મોક્ષમાર્ગ– “સ્થાન-જ્ઞાન-ચારિત્રાઉન ક્ષમા : .. પૂજ્યશ્રી વાચકમુખ્યજીએ તત્વાર્થ મઠાસૂત્ર પ્રારંભ કરતાં સર્વપ્રથમ આ સૂત્ર દ્વારા મોક્ષને માર્ગ બતાવ્યો છે–“સમ્ય દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા, સમ્યગૂ જ્ઞાન–સાચું જ્ઞાન, તથા સમ્યફ ચારિત્ર-સાચું આચરણ, સંયમ. આ રત્નત્રયીની આરાધનાને જ મક્ષપ્રાપ્તિને સાચે માર્ગ કહ્યો છે. આજ માર્ગ મોક્ષ મળે છે. - સાધકે નિત્ય ચિંતનમાં નીચેના છ વિચારે ઉપર તે રેજ ચિંતન કરીને આમાને પ્રેરણ-પ્રોત્સાહન આપવાનું છે. - હે આત્મન !- 1 આત્મા છે કે કર્મને કર્તા-ભોક્તા છે. 2 આત્મા નિત્ય છે. આ પે મેક્ષ છે. - 3 કર્મ છે. 6 મોક્ષ મેળવવાને ઉપાય છે. આ ચિન્તનમાં આમા, કર્મ અને મોક્ષ ત્રણે આવી ગયા છે. આત્માને ખાત્રી થઈ ગઈ છે કે મેક્ષ ચોક્કસ છે, અને મોક્ષ મેળવવાને ઉપાય-માર્ગ પણ ચક્કસ છે. આટલે દઢ નિર્ધાર થવાથી મેક્ષ મેળવવા માટે આત્મા ઉત્સુક બને છે. મેક્ષની શ્રદ્ધાથી લાભ આ સર્વપ્રથમ આત્માનું પિતાનું શુદ્ધ સ્વરૂપ શું છે તે ખ્યાલ આવો જ જોઈએ, આત્માનું મૂળ વાસ્તવિક ઘર કયું છે તે ખ્યાલ આવી જ જોઈએ, તે જ તે મેળવવાની આત્માને ઉત્સુક્તા-જિજ્ઞાસા જાગશે. જેમ એક સ્ત્રીને પિતાના પિયર અર્થાત