________________ 459 માતૃગૃહે જતાં મનમાં જે આનન્દ અને ઉત્સાહ જાગે છે તેનું કારણ કે તે સમજે છે કે આ મારું મૂળ-જન્મગૃહ છે. અહીંયા શ્વસુરના ઘરનાં લાજ વગેરેનાં બંધને નથી. તે જ પ્રમાણે આત્માએ સમજી લેવું જોઈએ કે મારું મૂળ નિવાસસ્થાન તે મેક્ષ જ છે. પરંતુ “કસ્તુરી–મૃગ”ની જેમ હું કરતૂરી (મોક્ષ) મારામાં જ હોવા છતાં પણ બહાર ચારે તરફ રખડી રખડીને શોધી રહ્યો છું તે કયાંથી મળે?, જે અંદર શેવું તે હમણું મળે તેમ છે. માટે મેક્ષ અંતરદષ્ટાને આંતરખેજની સાધનાથી જ મળવાને છે. મેક્ષની શ્રદ્ધા-અશ્રદ્ધાથી જ જીવેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે આત્મા મેક્ષ માનતે હેય તે જ, અને તે પણ પાછે જે સ્વરૂપે જે સર્વ કહ્યો છે તે જ જે મેક્ષ જીવ માનતે હોય, શ્રદ્ધા હોય તે જ જીવ સમ્યક્ત્વી છે, એવું સમ્યત્વની વ્યાખ્યામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જીવાદિ નવ પદાર્થોની દઢ શ્રદ્ધા, તથા " જ જિહિં પઇયં તમેવ નિસંક સચ્ચ”ની માન્યતા હોય તે સાચી શ્રદ્ધા હેય. સર્વજ્ઞ ભગવંતે કહેલા આવા મોક્ષને પ્રાપ્ત કરવાની યેગ્યતાવાળો જીવ તે જ “ભવી જીવ” અને મેક્ષ ક્યારે ય ન પામનાર, તેમ જ મેક્ષ વિષયક શ્રદ્ધા ક્યારેય ન રાખનાર એ જીવ તે અભવી. આ પ્રમાણે ભવી, અભવીના ભેદે મેક્ષ વિષયક માન્યતાના આધારે જ પડે છે. પ્રશ્ન- જેટલા ભવી તેટલા મેક્ષે જવાના કે જેટલા મેક્ષે જવાના તેટલા ભવી જ છે ઉત્તર–ચકકસ.વ્યાપ્તિના નિયમ પ્રમાણે નિર્ણય કરીએ તે જેટલા મેક્ષે જવાના તેટલા ભવી જ જવાના છે, અહીંયા “જકાર અભવીના નિષેધ માટે છે. એટલે