________________ 448 કપટ, લોભ, તીવ્ર ભૂખ, આલસ્ય-પ્રમાદ, ઘણે આહાર વગેરે ચિહ્નોથી તે મનુષ્યને તિર્યંચગતિમાંથી આવેલ તેમ જ પાછો તિર્યંચગતિમાં જવાવાળો જાણ. सरागः स्वजनद्वेषी, दुर्भाषो मूर्खसङ्गकृत् / / शास्ति स्वस्य गता-ऽऽयातं, नरो नरकवर्मनि // : –તીવ્ર રાગવાળ, સ્વજન-સંબંધી ઉપર છેષવાળ, ખરાબગંદી ભાષા બોલનાર, તથા મૂર્ખની સબત કરનારે માણસ નરકગતિમાંથી આવ્યું છે અને પાછે નરકગતિમાં જવાને છે એમ સૂચવે છે - આ પ્રમાણે પવિત્ર સૂત્રશિરોમણિ શ્રી કલ્પસૂત્રમાં જણાવવામાં આવ્યું છે. આયુષ્યની અવસ્થા Tv | II it સમાપ્તિકાળ ભેગકાળ ઉપાસકાળ અંધકાળ જન્મ મરણ બંધકાળ | ઉત્પત્તિકાળ (જન્મ) મરણ - ભેગકાળ (જીવન)-- સમાપ્તિકાળ(મૃત્યુ)