________________ 447 उल्लअध्यन्ते यावत्योऽङ्गल्यो च जीवितरेखया / पञ्चावशतयो ज्ञेया-स्तावत्यः शरदां बुधैः // આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓલંઘાય તેટલા પચ્ચીસ-પચ્ચીસ વરસનું આયુષ્ય પંડિત લેકે એ જાણવું. એટલે એક-એક આંગળીના પચ્ચીસ-પચ્ચીસ વરસ ગણવા અને જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા વર્ષનું આયુષ્ય સમજવું. अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् / ते स्युरल्पायुषो निःस्वा, दुःखिता नाऽत्र संशय : // જે માણસોના હાથનું તળિયું દેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાળું હોય, તે માણસ અ૫ આયુષ્યવાળા નિર્ધન અને દુઃખી હોય છે, તેમાં સંશય નથી. ગતિ અને આયુષ્યને સાથે સૂચવતા કહ્યું છે કે सद्धर्मः सुभगो नीरुक, सुस्वप्न : सुनयः कविः / मूचयत्यात्मनः श्रीमान् , नरः स्वर्गगमा-ऽऽगमौ // જે મનુષ્ય સારી ધર્મારાધના કરતે હોય, સારે ભાગ્યશાળી હેય, શરીરે નીરોગી હોય, જેને સ્વપ્નાઓ પણ સારાં આવતાં હોય, સારી નીતિ-રીતિવાળો હોય, અને કવિ હોય તે તે પુરુષ સ્વર્ગમાંથી આવે છે અને સ્વર્ગમાં જવાનું છે, એમ સૂચવે છે. निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा ऋजुः / मर्त्ययोनेः समुद्भूतो, भविता च पुनस्तथा // જે નિષ્કપટ હોય, દયાલુ-દાનવીર હય, ઈન્દ્રિયને વશમાં રાખનાર હેય, ડાહ્યો હોય, તથા સરલ સ્વભાવી હોય તે તે જીવ મનુષ્યગતિમાંથી આવેલે જાણે અને પાછ મનુષ્યમાં જવાને છે તેમ પણ જાણો. માયા–સ્ત્રોમ-ક્ષુધા-SSજરા-દ્વારિખિતૈઃ तिर्यग्योनिसमुत्पत्ति, ख्यापयत्यात्मनः पुमान् //