________________ 27 એ આપણે જેવું છે? જીવ સંસારમાં કેવી રીતે કરે છે ? જીવ સંસારમાં ચાર ગતિમાં પરિભ્રમણું કરે છે ને? દેરાસરમાં UF સાથિયે કાઢે છે ને? એને હેતુ અને લક્ષ જુદા છે. જિનશાસનમાં કઈ પણ કિયા હેતુ વિનાની વ્યથ નથી. ભગવાનના જન્મથી માંડી નિર્વાણ સુધીની કિયા. ભગવાનની જળપૂજાથી માંડી દયાન સુધીની ક્રિયા. એ સર્વમાં અદ્ભત રહસ્ય છે. ઘણુ લકે હેતુ સમજ્યા ન હોય કે હેતુ સમજવાને કદી પ્રયત્ન જ કર્યો ન હોય તે એમ કહે કે “એમાં શું છે? હું એમાં માનતા નથી.” સમજ્યા વિનાની તમારી માન્યતાથી કાંઈ થવાનું નથી. તમારી માન્યતા તમારા માટે જ રહેવાની, બીજા માટે નહીં ! કાળ, સમય, Time, અનંતકાળ. જૈનશાસનની કાળગણના અનંત પુગલપરાવર્ત કાળની છે. આ જીવે એટલે કાળ નિગોદમાં કાઢ્યો. જ્ઞાની ભગવંતે કહ્યું છે કે નિગોદમાં માત્ર આંખના પલકારામાં સાડાસત્તર જન્મ-મરણ થાય છે. જન્મ-મરણની અકથ્ય વેદના કહેવાનો કઈ અર્થ જ નથી. જ્ઞાની ભગવંત કહી શકે પરંતુ એ વેદના તે અનુભવે જ જાણું શકાય. તમે 104 10 ની રૂમમાં દસ જણ રહેતા હો તે અકળાવ ને ? પછી જાવ ને ફલેટમાં ? પણ 10x10 ની રૂમમાં 10 ને બદલે એક કે હજારને ખડકવામાં આવે છે? શ્વાસ લેવાની પણ