________________ 421 રૂ–પુરાણ દિ૬, ૩જા સાનrળ તિત્તીસ चउप्पयतिरिय-मणुसा, तिन्नि य पलिओवमा हुंति // 4- जलयर-उरभुयगाणं, परमाउ होइ पुत्वकोडीउ / पक्खीणं पुण भणिओ, असंखभागो य पलियस्स // 5- सव्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य / उक्कोप्त-जहन्नेणं, अंतमुहुत्तं चिय जियंति // 1. માટી, પત્થર, હીરા, સુવર્ણાદિ ધાતુઓ રૂપ પૃથ્વીકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ર૨૦૦૦ વર્ષ 2. અકાય (પાણીના) , " 6000 વર્ષ 3. વાયુકાય (હવાના) , , , 3000 વર્ષ 4. તેઉકાય (અગ્નિકાય) , , , માત્ર 3 અહેરાત્ર 5. વડલા, પીપળી વગેરે, ઝાડે વગેરે પ્રત્યેક વનસ્પતિકાય ,, ,, , 10000 વર્ષ 6. શંખલા, અળસિયા વગેરે બેઈન્દ્રિય એ 7. કીડી, મંકોડા, માંકડ, જૂ, ઈયળ, ધનેડા વગેરે તેઈન્દ્રિય , , , 4 દિવસ 8. માખી, મચ્છર, ભમરા, વગેરે ચઉરિન્દ્રય ,, ,, , 6 મહિના 9. સ્વર્ગીય દેવગતિના દેવતાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરેપમ 10. નરકગતિના નારકી નું , 33 સાગરે યમ 11. ગાય, બળદ, હાથી, ઘડા વગેરે ગર્ભ જ ચતુષ્પદ તિર્યંચનું , , 3 પલ્યોપમ 12. ગર્ભ જ જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્ષ તિર્યચેનું , , પૂર્વ કોડ વર્ષ 12 વર્ષ