________________ 418 હેય છે. અને તે જ પ્રમાણે આયુષ્યકર્મની ઓછામાં ઓછી જઘન્ય સ્થિતિ માત્ર અંતર્મુહૂર્તની હેય છે. આયુષ્યકર્મ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે આટલું ભગવાય છે. બસ, તેથી વધારે નહીં અને તેથી ઓછું નહીં. નિગદમાં ઓછામાં ઓછું આયુષ્ય ચૌદ રાજલકમાં રહેલા નિગદના અસંખ્ય ગોળાઓમાં એક–એક ગેળામાં અનન્તા જ રહે છે. તેથી તે “અનન્તકાય કહેવાય છે. અનન્તકાયને અર્થ છે, “જીવો અનન્તા અને રહેવા માટે કાયા એક.” આ સાધારણ વનસ્પતિકાયને ભેદ છે. સર્વજીનું પ્રાથમિક મૂળભૂત અસ્તિત્વસ્થાન તે નિગદ જ છે. અને એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. અન્યથા આ નિગદમાં જ અનન્તકાળ જીવને નીકળી જાય છે. પર નિગોદમાં આયુષ્ય અનન્ત વર્ષનું નથી હોતું, ભલે તેને કાળ અનન્ત નીકળે. આ નિગેદની અવસ્થામાં તે આંખના એક પલકારા જેટલા સમયમાં તે સાડાસત્તર ભવ થઈ જાય છે. અર્થાત્ સત્તર વાર જન્મ અને સત્તર વાર મરે .. અર્થાત્ 1 શ્વાસેચ્છવાસ જેટલા કાળમાં સત્તરથી કાંઈક વધારે ક્ષુલ્લક ભવ (નાનામાં નાના ભવ) થાય છે. એક ક્ષુલ્લક ભવ ઓછામાં ઓછી 256 આવલિકાને થાય છે. એવા એક અંતર્મુહૂર્તમાં (2 ઘડીમાં) તે 16777216 આવલિકાઓ થાય છે. લગભગ એટલી આવલિકામાં 65536 ક્ષુલ્લક નિગદમાં થઈ જાય છે. ને જેટલી વાર જન્મે એટલી વાર મરે પરત એટલા સમયમાં પણ મરતા પહેલાં આયુષ્ય તે બાંધવું જ પડે છે તે જ ફરી પાછે નિગદમાં જમે, ફરી પાછો જમે, ફરી આયુષ્યકર્મ બાંધે અને ફરી મરે........... આ કમ ઝડપભેર નિગેદમાં ચાલ્યા કરે છે. અને આ જ નિગદમાં ઘણે લાંબે કાળ પસાર