________________ રાજ કલબાનના મિલનની વગરના, ભાગદરયાન ગવવાવ અદક યાત્રામાં થાણા માલા સવાર શિક્ષણ શિહિ - - - માયાવર વિયાય કલ્યાણકૅન્દ્ર મુંબઈ છે | કિ. આ સુદ 1 વ્યાખ્યાન 15 મું રવિ તા. 19182 . વિષય: આયુષ્યકર્મનું સ્પષ્ટ સ્વરૂપ વ્યાખ્યાતાઃ ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર तेत्तीस सागरोवमा, उक्कोसेण वियाहिया। ठिइ उ आउकम्मस्स, अंतोमुहत्तं जहन्निया // પરમપિતા પરમાત્મા ચરમતીર્થકર શ્રી મહાવીર મહારાજા અંતિમદેશનાના આગમગ્રંથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં હવે આયુષ્યકર્મની સ્થિતિ જણાવે છે. આપણે આગળના વ્યાખ્યાનમાં જોઈ ગયા તેમ આયુષ્યકર્મને કર્મગ્રંથકાએ બેડી જેવું (સાંકળ જેવું કહ્યું છે. તે તેટલા નિશ્ચિત કાળ સુધી આત્માને તે શરીરમાં બાંધી રાખે છે. વધુમાં વધુ લાંબુ (મ) આયુષ્ય જે કેઈને મળતું હોય તે તે દેવતાઓ અથવા નારકીઓને મળતું હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું