________________ 414 મંત્રીને છીંક આવી એટલે દેવે અભયકુમારને કહ્યું, ‘મરે અથવા છે. અને અંતમાં કાલસૌકરિક કષઈ બેઠે હતે. તેને પણ છીંક આવી એટલે દેવ બલ્ય, “ન મર કે ન જીવ. તારા મરવામાં ય સાર નથી અને તારા જીવવામાં પણ સાર નથી “તો બ્રિજર“જીવ હૃ, વિર” “બ્રિચવ વાગે “મા નીવ મા બ્રિગતિ ", તો હશે મૃ કૃપ: / રાજા શ્રેણિકે રાજ સૈનિકોને ઈશારો કર્યો અને કહ્યું-“આ જે બહાર નીકળે એટલે પકડી લે. સૈનિકે બહાર જઈને ઘેરી વળે છે. ત્યાં તે દેવદુર્દરાંક આકાશમાં ઊડી ગયે, ચાલ્યા ગયે. કેઈના હાથમાં ન આવ્યું. રાજ સૈનિકોએ આવીને નિવેદન કર્યું. હે રાજન! પેલે તે આકાશમાં ઊડી ગયે. એટલે શ્રેણિક સમજી ગયે કે આ કઈ દેવ હશે. એટલે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું, “હે ભગવંત! એ કોણ હતા અને આપને “મરી જાઓ” એમ કેમ બોલ્યો? ભગવાન, “હે શ્રેણિક ! અહીં આવતા તારા જ ઘેડાના પગ નીચે કચડાઈને મરી ગયેલ પેલે નંદમણિકાર શેઠને જીવ દેડકે છે. અને તે દેડકે મરીને પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થયો છે. અને તે દેવ હમણું અહીં આવ્યું છે. તેણે તે ઉત્તમ ચંદન વડે મારા શરીરે વિલેપન કર્યું છે. અને મને જે “મરી જાઓ” એમ કહ્યું છે તેને ભાવાર્થ એ છે કે તમે સર્વ કર્મને ક્ષય કરીને જન્મ–જરા-મરણથી રહિત મોક્ષપદને જલદી પામે.” આપ મર્યા પછી મેક્ષ પામવાના છે, જ્યાં અનન્ત સુખ છે. માટે દેવે કહ્યું કે, “મરી જાઓ.” હું મરું તે જ મોક્ષ પામી શકું”. - શ્રેણિક–“હે પ્રભુ! મને ચિરકાળ છે” એમ શા માટે