________________ 413 ભવપ્રત્યયિક અવધિજ્ઞાનથી ખબર પડી દેખાયું...ઓ હે ! આ તે પ્રભુના દર્શન કરવા જવાની ભાવના હતી અને માર્ગમાં જ મૃત્યુ પામ્યા, પરંતુ દર્શનની પવિત્ર ભાવનાના કારણે હું આજે અહીં દેવ બન્યો છું. આ પ્રમાણે બધે ખ્યાલ આવી ગયે. દેવ ચમ!–“અરે! મારી ભાવના તે હતી પરંતુ પ્રભુના દર્શન તે થયાં નથી...અવધિજ્ઞાનને ઉપગ મૂકે છે. પ્રભુ અત્યારે ક્યાં હશે? તુરંત જણાયું દેખાયું. પરમાત્મા મહાવીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર પધાર્યા છે. સમવસરણ રચાયું છે અને પ્રભુ દેશના આપી રહ્યા છે. બાર પર્ષદા ભરાયેલી છે. આટલું જોયું અને ગયા બાવનાં રહી ગયેલાં દર્શન કરવા પેલો દેવદુર્દરાંક તુરંત દેડતે આવ્યું. રૂપપરિવર્તન કરી અને ઇન્દ્રજાળ વડે...પિતે તે ભગવાનની સુંદર પૂજા કરવા લાગે, ઉત્તમ બાવનાચંદનનું પ્રભુને વિલેપન કરવા લાગ્યા; પરન્તુ બીજ જેનારને એમ લાગે કે આ તે ભગવાનના શરીરે પિતાના શરીર ઉપરથી પરું કાઢીને લગાડે છે. આ તે ઈન્દ્રજાળ. દેવદુર્દરાંકે એક કુષ્ટી જેવું રૂપ બનાવ્યું હતું. સમવસરણમાં દેશના સાંભળવા પર્ષદામાં બેઠેલા શ્રેણિક મહારાજાને આ જોઈને બહુ ખરાબ લાગ્યું. બહુ દુઃખ થયું અરે ! આ વૃદ્ધ પુરૂષ કેણ છે કે આવી રીતે ભગવાનની પારાવાર આશાતના કરી રહ્યો છે. અરે! આ તે ખોટું થઈ રહ્યું છે. એને પકડે જોઈએ. અને શ્રેણિક તે લાલ-પીળે થઈ ગયે, ધાતુર બની ગયે. દુર્દરાંક પરમાત્માની પૂજા કરીને પાછો વળે છે ત્યાં તે પ્રભુને છીંક આવી એટલે દેવ પ્રભુ સમક્ષ બેલ્ય, તમે મરી જાઓ. આટલું કહીને દેવ પર્ષદામાંથી આગળ વધ્યા. ત્યાં તે રાજા શ્રેણિકને છીંક આવી એટલે દેવ બર્લે, “ચિરકાળ જીવે (ઘણું જીવો)”, આટલું બોલીને આગળ ચાલે છે ત્યાં તે અભયકુમાર છે