________________ 411 ઊંઘી શકશે? એવું જ આયુષ્યકર્મ વિષે છે. પરંતુ આશ્ચર્ય તે એ છે કે મનુષ્ય બહુ જ નિરાંતે ઊંઘી રહ્યા છે. મરણ હાથમાં છે, મરણને સુધારે જનમ આપણું હાથમાં નથી, આપણા હાથની વાત નથી; કારણ કે આપણે પરવશ હતા. જનમમાં આપણો કઈ પ્રયત્ન નહોતે, આપણે કંઈ જ પુરુષાર્થ કરવાને નાતે જન્મ આપવું માતાના હાથમાં હતું, આપણે તે માત્ર દુઃખ જ ભેગવવાનું હતું. પરંતુ હવે બહુ ઊંડાણથી વિચાર કરે. મરણ આપણું હાથમાં છે, આપણે ધારીએ તે મરણ સુધારી શકીએ એમ છીએ. હા ! જરૂર ‘ક્યારે મરવું—એ આપણા હાથમાં નથી, પરંતુ “કેવી રીતે મરવું એ આપણા હાથમાં ચક્કસ છે. મરવાની રીત શોધી કાઢવી પડશે. હવે મરવું તે, એવી રીતે મરવું કે જેથી આવતે ભવ પણ સુધરે, ગતિ સુધરે.પરલોક સુધરે. મરણ આપણા હાથમાં છે. જ્યારે મરવાના છીએ–તે ભલેને ખબર ન હોય પરંતુ “મરવાના છીએ - એ વાત તે એટલી જ ચક્કસ છે. “નાતક્ષ્ય પ્રવ મૃત્યુઃ” કહો કે Every man is mortal' કહો બધી વાતને સાર તે એક જ છે કે મૃત્યુ નિશ્ચિત છે.તે પછી મરણને સુધારવા પ્રયત્ન કેમ ન કરે? મરણને સુધારવાના ઉપાય| ગમે તેવી રોગની તીવ્ર વેદનામાં પણ જીવને સમતામાં રાખે. અશુભ વિચારને ન આવવા દે. મનને પ્રભુધ્યાનમાં કેન્દ્રિત કરે. સર્વજી સાથે થયેલા કલેશ-કપાયાદિજન્ય કર્મને ખમા, પરસ્પર ક્ષમાપના કરો, જીવમાત્રના કલ્યાણની ભાવના ભા, સર્વકલ્યાણની ભાવના રાખે. જેમ પદ્માવતી રાણેએ અંતિમ સમયે જીને ખમાવ્યા અને પાપની નિદા-ગ