________________ 407 મનુષ્ય માટે કંઈ મોટી વાત નથી.. સ્વર્ગ મેળવ્યું એટલે મેટી ધાડ પાડી એવું માનવાની જરૂર નથી. ભાગ્યશાળી! સ્વર્ગ તે કંઈ જ નથી.... ઉપરથી સ્વર્ગલેકના દેવતાઓ સતત મનુષ્યભવ મેળવવાની ઈચ્છા કરતા હોય છે. માટે મનુષ્ય તે મોક્ષનું લક્ષ રાખીને જ ધર્મારાધના કરવી જોઈએ. મક્ષ મળે તે જ ખરે સંતેષ. પરંતુ મેક્ષમાં જવા માટે કે મેક્ષ મેળવવા માટે આયુષ્યકર્મ બાંધવાની જરૂર નથી. ઉપરથી આયુષ્યકર્મ વગેરે આઠેય કર્મ સદંતર-સર્વથા ખપાવી નાંખવાં જોઈએ... સર્વકર્મરહિત અવસ્થા એટલે જ મેક્ષ. મેક્ષ તે અજર-અમર સ્થાન છે. અક્ષયસ્થિતિનું સ્થાન છે. અને એ તે આયુષ્યકર્મ રહિત સ્થાન છે. મેક્ષ સર્વતંત્ર-સ્વતંત્ર સ્થાન છે. ત્યાં કઈ પરાધીનતા નથી.... આત્મા સર્વતંત્ર-સ્વતંત્ર છે..... જ્યારે સંસારમાં તે કર્મની પરાધીનતા છે, આત્માને કર્મની ગુલામીમાં રહેવું પડે છે. કર્મ આત્માને પકડી રાખે છે, કર્મ આત્માને પિતાને આધીન બનાવે છે, માટે જ સંસારમાં આત્માએ કર્મને પરવશ-પરાધીન રહેવું પડે છે. કર્મની કેવી ભયંકર ગુલામી છે...! બેડી જેવું આયુષ્યકમ– આયુષ્યકર્મ બેડી જેવું છે. જેમ કેઈએ બડીજેવું ચોરી કરી હોય અને પોલીસના હાથમાં પકડાઈ ગયે હોય. તે પોલીસ ચેરને હાથકડી લગાડીને લઈ જાય. અને અપરાધની સજા પ્રમાણે જેલમાં પૂરી દે. લેખંડની હાથકડી હાથે લાગેલી હોય અને પાછો 1. આયુષ્યકર્મ લેખંડના સળિયાની જેલમાં પુરાઈ રહેવું પડે. અને તે પણ જેટલા સમયની સજા હોય