________________ 401 દેડકાની પ્રભુના દર્શને જવાની ભાવના થઈ– એક વખત શ્રેણિક મહારાજા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા નીકળ્યા. સાથે ચતુરંગી સૈન્ય, અંત:પુર વગેરે માટે રસાળે હતે, ઘણું લેકે સમવસરણે પ્રભુના દર્શને જઈ રહ્યા હતા. ત્યાં તે આ પ્રભુના દર્શને જવાના શબ્દો દેકાના કાને પડ્યા. તે પણ તૈયાર થયે. દર્શન કરવા જવાની ભાવના થઈ વાવમાંથી નીકળી શ્રેણિક રાજાના સિન્ય સાથે જોડાયેપરતુ લેકને દયા આવવાથી તેને પાછો લઈ જઈને વાવમાં નાંખી દીધે...પેલો દેડકે પાછા આવ્યા. અને ફરી વાર પાછો વાવમાં નંખાયા. પરંતુ પ્રભુના દર્શનની ભાવના પ્રબળ હતી. દેડકો ત્રીજી વાર આવ્યો..પરતુ શ્રેણિક રાજાના ઘેડાના પગ નીચે કચડાઈ ગયે.. મૃત્યુ પામ્યા....પરતુ પરમાત્માના દર્શનની સુંદર ભાવનાના પવિત્ર અધ્યવસાયમાં આયુષ્ય કર્મ બંધાયું. દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશન .. દર્શન સ્વર્ગસે પાન, દર્શન મેક્ષસાધનમ્ In દર્શન તે સ્વર્ગનું સોપાન પણ છે. પ્રભુના દર્શનથી પણ દેવલોક-સ્વર્ગ પ્રાપ્ત થાય છે. પિલા દેડકાને હજી પ્રભુનાં દર્શન તે થયાં પણ નથી પરંતુ માત્ર દર્શનની પવિત્ર ભાવના જ હતી. હજી તે માર્ગમાં હતું અને માર્ગમાં જ મૃત્યુ પામે છતાં દેડકે મરીને દેવ થયે. જે મનુષ્યના શેઠના ભવમાં ન સાધી શક્યા તે દેડકાના ભાવમાં સાધ્યું. અને દર્શનનું ખરું સાધ્ય કઈ દેવલેક કે સ્વર્ગ નથી .. ખરી રીતે તે ચેથા ચરણમાં જે “દર્શનં મેક્ષસાધનં કહ્યું છે તે જ દર્શનનું ખરું સાધ્ય કે લક્ષ છે. મેક્ષ જ પ્રાપ્ત કરવાનું લક્ષ હોવું જોઈએ. દેડકે કે તિર્યંચ મેક્ષ ન સાધી શકે પરંતુ સ્વર્ગ કે દેવલેક તે સાધી શકે છે. જ્યારે દેવલેક મેળવવું એ