________________ * જૈનદર્શનના અભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા મણે 'શ્રી ગૌપીપુરા-ઝુત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારેં આયોજિત ' ર્માત્ર જાહેઝ વ્યાખ્યાકામાતા મુખ્યવિષયવાથીશGિજાવ. પ્રવક્તી-પપૂ.મુbic ALENguwયજી મહારાજ ' (ાષ્ટ્રભાષા ૨7-વ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર 'સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) છે. આ વદ 8 વ્યાખ્યાન 14 મું રવિ તા. 10-10-82 વિષય: જન્મ-મરણ અને આયુષ્યકર્મ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર नेरइयतिरिक्खाउ, मणुस्साउ तहेव य / देवाउयं चउत्यं तु, आउकम्मं चउन्विहं // –ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીર મહારાજા અંતિમ દેશના સ્વરૂપ શ્રીઉત્તરાધ્યયન સૂત્રના કમ્મપયડી અધ્યયનમાં “આયુષ્યકર્મ વિષે જણાવતાં ભેદે દર્શાવતા કહે છે કે - નરકનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય તથા દેવનું આણુય એમ આયુષ્યકર્મ ચાર પ્રકારનું છે. ગતિની અપેક્ષાએ ચાર ગતિમાં વહેંચાયેલા છે. જેને આપણે સ્વસ્તિક-સાથિયે કહીએ છીએ.