________________ ત્યાં પણ કબૂતરને ન માર્યું કેમકે કઈક લેતું હતું. કઈ બંધ સ્થાનમાં ગયે, કે જ્યાં એકાંત હતું. અહીં એકાંત છે. નિરાંતે કબૂતરને મારી શકાશે. કઈ જ જોતું નથી. તમે કહે છે ને કે એકાંત પાપ કરાવનાર છે. ગીઓ પણ એકાંત ઈચ્છે છે. એકાંત, રોગી અને ભોગી બંનેને ગમે. . પેલા શિષ્ય વિચાર્યું કે ગુરુજીએ કહ્યું છે કે કઈ જોતું ન હોય ત્યાં કબૂતરને માર જે. અહીં હું તે જોઉં છું ને? . . પણ હું આંખ બંધ કરી દઉં તે?એમ વિચારી એણે આંખ બંધ કરી. અજાણતા કે આંખ બંધ કરીને ઝેર પીધું હોય તે એની અસર થાય ખરી કે નહીં? ઝેર કહે છે કે તારા માટે હું ભલે અજાણું છું. પરંતુ મારા માટે તું અજાયે નથી. એકાંતમાં કે અજાણતા કરેલ હોય છતાં પાપકર્મ તે બંધાય જ છે. શિચે આંખ બંધ કરી. છતાં એને લાગે છે કે , " હજુ કેઈક જોઈ રહ્યું છે. ઉપરવાળો–ભગવાન જુએ છે. કઈ ભલે ન જોતું હોય પરંતુ કેવળજ્ઞાની ભગવંત તે બધું જ જોઈ શકે છે. જુએ છે. આવો વિચાર કદી પણ આવે તે પા૫ ૫ર કા૫ મુકાઈ જાય. પણ તમારે ત્યાં પાપ પર કાપ આવ્યું નથી. ‘ઘરખર્ચમાં કાપ અર્થે નથી.. : - ગમે તે થાય આટલું દૂધ તે આવશે જ. .