________________ જેમ જેમ માનવી બુદ્ધિશાળી બને છે તેમ તેમ તે વધુ વિનાશના માર્ગો પહેચે છે. આ હિંસાને વ્યાપક બનાવવા માટે સરકારે પિલટ્રી ફર્મોને કરમુક્ત કર્યા છે. આપણું ડેકટરને એમાં જ પ્રોટીન અને કેલેરી દેખાય છે! અડદની દાળ, ચણા અને મગફળીમાં જેટલી કેલેરી અને પ્રોટીન છે તેટલાં એમાં નથી. આ બધાં ભયંકર પાપોનાં પરિણામ આપણે જાણતા નથી. કેવળી ભગવંત તે બધું જ જાણે છે. ગુરુ-શિષ્યને પ્રસંગ એક ગુરુ હતા. એમના બે શિષ્ય હતા. બેમાંથી વારસદાર કોને બનાવ એ કેયડે હતે. પરીક્ષા કરવા ગુરુએ બંને શિને એક એક કબૂતર આપી કહ્યું કે આ કબૂતરને કેઈન જેતું હોય એવા સ્થળે મારીને આવે. એક શિષ્ય વિચાર્યું કે આ કયું મોટું કામ છે. એ તે ગયે એક ઓરડામાં. બારણું કર્યું બંધ અને કબૂતરની ડેક મરડી નાંખી. . ગુરુજી પાસે આવીને કહે, મેં આપે પેલું કાર્ય કર્યું. ગાદીને અધિકારી હું છું માટે મને આપે. ગુરુજીએ કહ્યું કે બીજાને આવવા તે દે. બીજે શિષ્ય જંગલમાં ઝાડ નીચે ગયે અને જે કબૂતરની ગરદન મરડવા જાય છે ત્યાં ઉપરથી કાગડાએ કા, કા, ફ, કરી મૂક્યું. શિર્થે કબૂતરને ન માર્યું. કારણ? કાગડો તે જુએ છે ને? એક ડુંગરની ગુફામાં ગયા તે ત્યાં પણ કંઈક અવાજ સંભળા.