________________ 387 જેવી વાત છે. અર્થાત્ નિરર્થક પ્રયત્ન છે. - સંસારનાં વિષયભેગજન્ય સુખ તે ખરેખર સુખ નથી, તે તે સુખાભાસ છે. માટે તેવાં સુખે તે તજવા જેવા છે. સાચું સુખ આત્માનું સુખ છે. બાકી, સંસારમાં કોઈ એ પુત્ર-પુત્રી આદિ કુટુંબ પરિવારમાં, કેઈએ પત્નીમાં વૈષયિક સુખ, કેઈએ ભૌતિક-પૌગલિક સુખ, તે કેઈએ ધન-સંપત્તિમાં ઐશ્વર્યનું સુખ તે કઈ એ ઈનિદ્રામાં ઍન્દ્રિય સુખ, આ રીતે દરેકે અલગ-અલગ બુદ્ધિથી સુખ માન્યું છે. અને વિચાર કરે આપણું પાસે આ સંસારનાં સાંસારિક સુખ ભેગવવાનાં સાધન તરીકે મન-વચન અને શરીર-ઈન્દ્રિયે બસ આટલાં જ સાધન છે અને તે બધાં જ જડ છે, એકમાત્ર આત્મા જ ચેતન છે. સંસારનાં સુખ પણ જડસાધન-જન્ય જ છે. તે પછી જડસાધન-જન્ય સુખને જડ એવા મન-ઈન્દ્રિય શરીર શું અનુભવી શકે ! અનુભવ કરનાર તે પાછળ ચેતન એ આત્મા છે. તે પછી આત્મા પિતે પિતાને વાસ્તવિક સુખ કે આનંદ ન અનુભવે? શા માટે આ બાહ્ય ક્ષણિક પદાર્થોમાં મેટું નાખે. અને જીવ જે સુખનાં જડ સાધનમાં સુખ માની બેઠે છે, તે જ એની મેટી અજ્ઞાનતા છે સાધનો એ સાધન છે, સાધનમાં સુખ નથી. સંભવ છે કે એ જ સાધન કેઈને દુઃખનું કારણ બને. સંસારમાં સુખ-દુખની અવસ્થાઓ પણ બદલાતી હોય છે. “સંયોગે સુખ અને વિનેગે દુઃખ”—એવી પણ માન્યતા છે; પરંતુ એ પણ વ્યાખ્યા સાચી નથી. ત્યાગી સાધુ જીવન તે વિયોગે સુખ અને સંગે દુઃખ ”—એવું પણ માને છે. અંતે મોક્ષનું સુખ જ સાચું છે. તે જ મેળવવા મહેનત કરવી જોઈએ. દુઃખને ટાળવા અને છોડવા તે ઘણું ભવમાં મહેનત કરી, પરંતુ હવે વીતરાગનું શાસન પામીને સુખને પણ છોડવા મહેનત કરવાની છે. દુઃખને છોડવા ટાળવા મહેનત કરી