________________ 386 વગર સાધને મન, વચન, શરીર અને ઈન્દ્રિયની મદદ વિના જે અનુભવાય તે જ સાચું સુખ તે જ સાચે આનંદ આત્મા સ્વયં Direct જે આનંદ અનુભવે તે જ સાચું સુખ, તે જ સાચે આનંદ. સુખની ખાતર પણ સુખ છોડવું પડે– જરા તમને નવાઈ લાગશે, આશ્ચર્ય પામશે. અરે! સુખની ખાતર પણ સુખ છોડવું પડશે? હા...વિચાર કરો...ઊંચા સુખની ખાતર, સાચા સુખની ખાતર ખોટા સુખને, હલકા સુખને છોડવું જ પડશે. તમને મનમાં પ્રશ્ન થશે, “અરે! સુખમાં વળી ભેલસેળ હાય ખરી? અરે ! સુખમાં પણ સાચા-ખોટાના ભેદ હોય ખરા?'... હા. હાય છે. અને અનાદિકાળથી છે જ. સંસારનાં સુખ, વિષયગજન્ય સુખે ખેટાં છે, હલકાં છે. ખરેખર તે સંસારમાં સુખ છે જ ક્યાં ? જ્ઞાનીભગવંતે કહે છે- આ સંસાર પહેલેથી છેલ્લે સુધી દુઃખથી જ ભરેલે છે” કહ્યું છે કે– दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथम मिहभवे गर्भवासे नराणाम् , बालत्वे चा पे दुःख मललुलितवपुः स्त्रीपयःपानमिश्रम् / तारुण्ये चापि दुःख भवति विरह वृद्धभावोप्यसारः संसारे रे मनुष्या वदत यदि सुख स्वल्पमण्यस्ति किंचित्॥ સર્વ પ્રથમ તે મનુષ્યભવમાં સ્ત્રીની કુક્ષિમાં ગર્ભવાસનું દુઃખ સહન કરવું પડે છે. બાલ્યાવસ્થામાં મળમૂત્રમાં રમવાથી વિષ્ટાથી શરીર ખરડાય છે અને પછી માતાનું સ્તનપાન યુવાવસ્થામાં ભેગનાં વિરહજન્ય દુખ હોય છે, વૃદ્ધાવસ્થા તે દુઃખની જ ભરેલી છે. ખરેખર ! આ સંસારમાં અલ્પ પણ સુખ હોય તે કહે..વિચાર કરે સંસારમાં ક્યાં સુખ છે?! ખરેખર તે જે ભયંકર દુઃખરૂપ છે એવા સંસારમાંથી સુખ મેળવવા મહેનત કરવી એ તે પાણી લાવીને માખણ કાઢવા