________________ દેહ વિનાની જીવની સ્થિતિ એ જ મોક્ષ વણું ઇન્દ્રિય ગજબની અકામ નિજેરાના પરિણામે જીવ ત્રણ ઇન્દ્રિયમાં આવ્યા. ત્રણ ઈન્દ્રિયમાં કીડી, મંકોડે, જ, ઇયળ, ધનેડા વિગેરેના ભ કરે છે. ચાર ઇન્દ્રિય ચૌરેન્દ્રિયમાં આવી જીવ માખી, મચ્છર, ભમરે, તીડ વગેરેના ભો કરે છે. પંચેન્દ્રિય એ પછી જીવ વધુ નિર્જરા કરીને પંચેન્દ્રિય ગતિ પ્રાપ્ત કરે. જેમ તેમ કરીને મરઘીને જન્મ ધારણ કરે તે એ જન્મે એ પહેલાં જ એનાં ઇંડાને ભેગ લેવાય! કહેવાય કે વેજીટેરિયન ઇંડા છે !! કેઈકના જીવને તમે શા માટે ભાગ લે છે? વેજીટેરિયન હોય તે શાકભાજીની જેમ જમીન પર ઉગાડેને? કેટલાંક ઇંડાને “નિજીવ કહે છે! હવે તે લેકે “જેન ઈંડુ' કહેતાં પણ અચકાશે નહીં. જીવ અને આત્માના સંગ વિના ઇંડો પરનું સફેદ કેચલું થઈ શકે જ નહીં. એલું સફેદ કેચલું પણ બનાવી આપે ને? : આ મરઘીના પાલને માટે પણ વિદ્યુત પ્રકાશ અને માછલીને પાવડર જોઈએ!!