________________ 30% મખલીપુત્ર શૈશાલક છદ્મસ્થાવસ્થામાં જ પ્રભુ મહાવીરને શિષ્ય બની સાથે જોડાયે હતે... તેણે તેજલેશ્યાની લબ્ધિ મેળવી. શૈશાલકની મતિ બદલાઈ ગઈ. તે પ્રભુના સિદ્ધાન્તથી વિપરીત ગયે. અને આજીવક મત પ્રરૂ. પિતાની જાતને ભગવાન તીર્થકર કહેવા લાગ્યા હું જ જિન છું. તીર્થકર છું. પરંતુ મહાજ્ઞાની પ્રભુએ જ્યારે સત્યને ઘટસ્ફોટ કર્યો કે-“આ જિન નથી, પરંતુ ગોશાલામાં જન્મેલ મખલીપુત્ર ગોશાલક છે. પરંતુ આથી ગોશાલે ખૂબ છે છે . ભારે ક્રોધે ભરાયે... અને અંતે પરમાત્મા મહાવીર ઉપર તેજલેશ્યા મૂકી. શીતલેશ્યાવાળા પરમાત્માને તે ગશાલાની તેજોલેસ્થાની કેઈ અસર ન થઈ પરંતુ વચ્ચે બે સાધુઓ બળીને રાખ થઈ ગયા. અને એ તેજોલેશ્યા પ્રભુને પ્રદક્ષિણ દઈને ગોશાલાના જ શરીરમાં પ્રવેશી. દાઝતે અને બળતે ગોશાલ ભા.. તીવ્ર વેદનામાં મૃત્યુને નજદીક જેતે ગોશાલે સાતમી રાત્રિએ થડે ઠડ પડ્યો અને મનમાં છેડે પશ્ચાત્તાપ શરૂ થયે..અરેરે!.. હું ખરેખર જિન નથી છતાં પણ મેં “જિન છું–તીર્થકર છું એવી બેટી પ્રસિદ્ધિ કરી, બે મુનિઓને નાશ કર્યો, પ્રભુને નિંદક પ્રભુને વિરોધી બને...અરેરે ! નિરર્થક મિથ્યાભિનિવેશ વડે મેં મારી જાતને જ છેતરી છે. અરે ! હું મારી જ મૂકેલી તેજોલેશ્યા વડે મૃત્યુ પામી રહ્યો છું...મહાવીર પ્રભુ જ સાચા જિન છે, તીર્થકર છે. ( આ પ્રમાણે મનમાં જાગેલા પશ્ચાત્તાપના કારણે અંત સમયે શૈશાલકે આજીવિકા મતના પિતાના શિષ્યાદિને બોલાવ્યા અને તેમને હરાવીને કહ્યું કે... “સાંભળે! હું ખરેખર જિન નથી. પરંતુ મિથ્યાભાષી છેટે ગોશાલે જ છું. સાચા જિન તીર્થકર તે મહાવીર જ છે. માટે હે દેવાનુપ્રિયે ! મારા મર્યા પછી તમે મારા