________________ 375 ડાબા પગે દેરડું બાંધી મારા મૃતકને ખેંચજે. રસ્તા ઉપર ઘસડતા ઘસડતા શ્રાવસ્તી નગરીમાં ફેરવજે, અને ચાર રસ્તાના ચિકમાં ઊભા રહી મારા મેઢામાં ચૂંક અને જોરથી કહેજો કે “આ તે કંખલીપુત્ર ગોશાલક છે જિન નથી.. સાચા જિન તીર્થકર તે મહાવીર જ છે–આ પ્રમાણે બલજે ચક્કસ કરજે.” આટલું કહી શાલે મૃત્યુ પામ્યા. પરંતુ મૃત્યુ પછી શિષ્યએ તે લજજાના ભયથી એ જ મકાનમાં દરવાજા બંધ કરીને શ્રાવસ્તી નગરીનું ચિત્ર) નકશો દેરીને ગોશાલકના કહ્યા પ્રમાણે તેનું મડદું ફેરવી દીધું અને પછી અગ્નિસંસ્કાર કરી દીધા. ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પૂછયું, “હે ભગવન! ગૂશાલે મરીને કયાં ઉત્પન્ન થયા હશે?? પ્રભુએ કહ્યું- હે ગૌતમ! તે બારમા દેવલેકમાં રર સાગરે પમના આયુષ્યવાળા દેવ પણે ઉત્પન્ન થયા છે.' ગૌતમસ્વામી..હે પ્રભુ! દેવભવ પૂરો કરી તે ક્યાં ઉત્પન્ન થશે?” વીર પ્રભુ-“હે ગૌતમ! આ જંબૂહીપમાં ભરતક્ષેત્રમાં દેશમાં સન્મતિ રાજાને ઘરે પુત્રપણે ઉત્પન્ન થશે. મહાપદ્ધ તેનું મુખ્ય નામ પડશે. તેને રાજ્યાભિષેક કરી રાજા બનાવવામાં આવશે. અને માંડલિક સજાએ “દેવસેન” એવું નામ પાડશે. હાથી ઉપર બેસીને વારંવાર કરવા નીકળશે તેથી તેનું ત્રીજુ નામ વિમળવાહન પણ પડશે. પૂર્વે ગોશાલભવમાં કરેલાં પાપકર્મને ઉદય શરૂ થશે. અને પછી તે તે રાજા “મહાપ દુરાચારી બનશે. સાધુઓ સાથે નિર્દયી બની ક્રૂર બનશે, આક્રશ કરશે, મશ્કરી કરશે, સાધુઓને