________________ 354 લગાડતાં જ કાયા કંચન જેવી થઈ જાય.. થેડી આંગળી તે દેવતાઓ સમક્ષ કરી બતાવી પરંતુ બીજુ કઈ અંગ નહીં. સમતાભાવે સહન કરી આત્મકલ્યાણ સાધી ગયા. ઉપર ચાલે જ છે. ગેરાઓને પિતાના ગોરાપણુના રૂપનું ભારે અભિમાન હોય છે. ગોરી રૂપાળી સ્ત્રીઓને પણ આ અભિમાન પાડનાર બને છે. રૂપને મદ ન કરવાનું કર્મગ્રંથકાર મહર્ષિ જણાવે છે. બાહુબલી જેવા મહાત્મા અભિમાનમાં બાર મહિના સુધી કાયેત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. અંતે બહેન સાધ્વીઓનાં વચને સાંભળ્યાં. “વીરા મારા ગજ થકી ઊતરે ! ગજ ચઢે કેવળ ન હેય રે!..” બસ, આટલા જ શબ્દોની જરૂર હતી. આ શબ્દની જાદુઈ અસર થઈ અને બાહુબલી વાંદવા જવા પગ ઉપાડે છે. ત્યાં તે...“પગ ઉપાડ્યો રે.. વાંદવા...ઉપન્ય કેવળજ્ઞાન...” બાહુબળી મુનિ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. જેણે અભિમાન કર્યું તેઓ તર્યા અને જેણે અભિમાન કર્યું તેઓ ડૂખ્યા-પડ્યા. (7) તપમદઘણ ભાગ્યશાળીએ બહુ સારી રીતે સહેલાઈથી રમતમાં સારી–મોટી તપશ્ચર્યા કરી શકતા હોય છે. જ્યારે ઘણું જી સુધાવેદનીયકર્મના ઉદયે કહે યા અંતરાય કર્મના કારણે કહે, તપશ્ચર્યા નથી પણ કરી શક્તા. કુરગડુ જેવા મુનિ બિલકુલ તપશ્ચર્યા કરી નહોતા શકતા. છતાં પણ સમતાને ભાવ ખૂબ ઊ ચે હતે. તે એ કુરગડું મહાત્મા પણ કેવળજ્ઞાન પામી તરી ગયા. તપ કરનારાએ ન કરનારા પ્રત્યે જેઈને પણ અભિમાન ન કરવું. પિતાથી સારી રીતે થાય છે, એથી તપનું અભિમાન