________________ પ્રમાણે કાવ..કાવ કરતે કાગડે રાજા ઉપર ચરક્યો. તેથી રાજાના મોઢા ઉપર પડ્યું. રાજા બગડ્યો. ખૂબ ગુસ્સે થયા અને તુરંત ઉપર નજર કરી તીર છોડ્યું પરંતુ અત્યન્ત ચપલ એ કાગડે તુરંત ઊડી ગયો. અને તીર પેલા હંસને લાગ્યું. , હંસ બિચારે નીચે પડ્યો. હંસને જેઈને રાજા આશ્ચર્ય પામ્યા. અરે! શું કાગડા પણ સફેદ હોય છે?! આ સાંભળી હંસ બોલ્યા : नाहं काको महाराज / हंसोऽहं विमले जले / मीचसंगप्रसंगेन, मृत्युरेव न संशयः / / ના મહારાજ હું કાગડે નથી. તે માનસરોવર જેવા પવિત્ર જેલમાં વસનારે હંસ છું. પરંતુ શું થાય? આ કાગડાની સાથે મિત્રતા કરી... આ નીચ કહેવાય, જાતિ અને સ્વભાવે બધી રીતે નીચ કહેવાય... અને નીતિકારો કહે છે કે નીચની સંગતથી મૃત્યુ પણ આવે છે એમાં સંશય નથી, નીચ માણસની સોબત ન કરવી જોઈએ. પરંતુ કાગડાની સંગત કરતાં ફળ મારે જ ભેગવવું પડયું, ચંચલ અને ચપલ પિલે તે ઊડી ગયે પણ મૃત્યુ મારા માથે આવ્યું. નીચ મનુષ્ય પોતાને દેષ બીજાના માથે જલદી નાંખીને ભાગવા માંડે છે. ઉચ્ચ કુળવાળો આત્મા ગંભીર હોય છે. તેને સ્વભાવ હલકે નથી હોતું. પિતાના દે તે નહીં પરંતુ બીજાના દે–દુઃખ અને અપરાધ પણ પિતે પિતાના માથે લઈ લે છે. બીજા વતી પિતે દુખ સહન કરી લે છે, એકેન્દ્રિય જાતિમાં ઉચ્ચ-નીચપણું : એકેન્દ્રિયાદિક પાંચ સ્થાવરમાં પણ આ કર્મને ઉદય એને હોય છે. અને તે તે ગોત્રકમ પ્રમાણે સર્વ સ્થાવર જીવે ઉચ્ચનીચપણું પામે છે. તે પૃથ્વીકાયમાં–હીરા, રતન, મણિ, મેતી, સોનું, ચાંદી, આરસ વગેરે ઉચ્ચ ગોત્રકમના કારણે શુભપણું પામે છે.