________________ 335 એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જાતિ પાંચ છે. સર્વ જેનું મુખ્ય વર્ગીકરણ આટલામાં જ થાય છે. અને આમાં તે બધા સમાઈ જાય છે. દેવલેકમાં પણ ઉચ્ચ-નીચ પણું છે– * ઈન્દ્ર, સામાનિક, અંગરક્ષક વગેરે દેવતાઓ ઉચ્ચ ગણાય છે. જ્યારે કિલબીષિક વગેરે દેવતાઓ નીચ ગોત્રના ઉદયવાળા ગણાય છે. જેને દેવતાઓ આગળ ઝાડુ વગેરે કાઢવું પડે છે. સાફસૂફી રાખવી પડે છે. નરકગતિમાં પણ ઉચ્ચ-નીચના ભેદે છે. તિર્યંચગતિમાં પશુપક્ષીઓમાં પણ ઉચ્ચ-નીચના ભેદ છે. ગાય, બળદ, ભેંસ, હાથી વગેરે ઉચ્ચ ગોત્રકર્મવાળા છે. ગાયને તે કેટલી પવિત્ર માનવામાં આવી છે. હિન્દુધર્મવાળા તે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓને વાસ ગાયમાં માને છે, ગાયને પૂજ્ય માની. ગાયના મળ-મૂત્ર પણ પવિત્ર માન્યાં, ગાયનું દૂધ પણ શ્રેષ્ઠ માન્યું. આ પશુઓ પિતાના ઉચ્ચ ગોત્રકર્મના કારણે સંસારમાં પૂજ્યપણું પામે છે, માન-સન્માન પામે છે. જ્યારે ગધેડે, ભૂંડ, શિયાળ વગેરે નીચ ગોત્રના ઉદયવાળા જીવે છે. ગધેડાની ગણતરી કેવી હલકી કક્ષામાં કરી છે અને ભૂડની સ્થિતિ તે બહુ જ દયનીય છે. ભૂંડ સહુથી હલકું ગણાય છે. મનુષ્યની મળ-વિષ્ટામાં જ એને આનંદ આવે છે. પક્ષીઓમાં પણ હંસ, પિપટ, કેયલ વગેરે ઉચ્ચત્રકર્મવાળા લેકપ્રશસ્ય જાતિવાળા છે અને સહુને પ્રિયપસંદ છે, જ્યારે કાગડા પ્રમુખ હલકા નીચગોત્રવાળા ગણાય છે. નીચની સંગતથી થતું નુકશાન શિકારા જગલમાં નીકળેલ રાજા વિશ્રાન્તિ માટે એક ઝાડ નીચે આરામ કરવા બેઠે. મિત્રભાવે સાથે રહેતા એવા એક હંસ અને એક કાગડે તે જ ઝાડ ઉપર હતા. પિતાના સ્વભાવ