________________ 316 આદરી. વીશસ્થાનક પદની આરાધના શરૂ થઈ અને 1 લાખ વર્ષના શેષ આયુષ્યમાં 180645 માસક્ષમણ કર્યો. અને સર્વ જના કલ્યાણની ભાવનાથી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું અને સત્તાવીશમાં ભવે ભગવાન મહાવીર બન્યા. નિમણુ નામકર્મ— શરીરરચના કરતી વખતે ક્યા અંગને કયાં ગઠવવું વગેરે વિભાગ નિર્માણ કર્મનું છે. આ કર્મ સૂત્રધાર જેવું કામ કરે છે. અને દરેક અંગોને વ્યવસ્થિત રીતે પિતા પોતાના સ્થાને ગે ઠવે છે. જેમ સુથાર મહેલમાં ગ્યસ્થાને દ્વારાદિ ગઠવે છે, જેમ શિલ્પી મૂર્તિ કે પૂતળીના અવય ગ્રસ્થાને ગોઠવે છે તેવું આ કર્મ કામ કરે છે. નહીં તે પછી આંખ કપાળ ઉપર અને કાન ડેક ઉપર અને નાક ખભા ઉપર, આવી રીતે જે અવ્યવસ્થિત અલગ અલગ ગોઠવાયા હોત તે કેવું લાગત? માટે આ કર્મ વ્યવસ્થિતપણે આંખાદિ અંગોપાંગને વ્યવસ્થિત ગ્યસ્થાને ગઠવે છે. ત્યારે આપણું મુખાદિ શરીર સુવ્યવસ્થિત સુંદર શેભે છે ઉપઘાત નામકમ— ઘણને જોઈએ છીએ. કોઈને 6 આંગલી હોય છે, તે ઘણને 4 આંગળી હોય છે. જેથી ખાતાં-પીતાં કે લખતાં વગેરે કાર્યમાં તકલીફ અનુભવવી પડે છે. ઘણી વખત આપણું પેટ એટલું મોટું વધેલું હોય છે કે ખમાસમણ દેવાં હોય તે પણ તકલીફ. શરીરના ઘણું અવયે જે ઓછા-વધારે હોય જેથી આપણને પિતાને જ તકલીફ અનુભવવી પડે છે. દા. ત. દાંતા ઘણાને હોઠની બહાર રહે છે. જેથી ખાવા-બોલવામાં તકલીફ અનુભવવી પડે છે. એવાં જ લંબિકા-એટલે પડછલી, રસોલી, મસે, હરસ, ચેરદાંત, 6 આંગળી, કે ચાર આંગળી વગેરે