SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ 317 હીનાધિક અંગોપાંગ આદિ, જેનાથી પિતાને ઉપઘાત સહન કરે પડે છે તે છે ઉપઘાત નામકર્મ. આ પ્રમાણે 8 પ્રત્યેક પ્રકૃતિને વિભાગ પૂરે થાય છે. હવે ડી પ્રતિદ્વન્દી પ્રકૃતિઓ છે, જે પુણ્ય-પાપાનુસાર દરેકને શુભઅશુભરૂપે મળે છે અને જેના કારણે જીવને સુખી-દુઃખી થવું પડે છે, પુણ્યશાલી અને પાપપ્રકૃતિવાલા તરીકે ગણતરી થાય છે. જે આપણું જીવનવ્યવહારમાં, શરીરપ્રાપ્તિ વગેરેમાં ભાગ ભજવે છે એવી 20 પ્રકૃતિઓ છે તેમાં 10-10 ના બે વિભાગ છે. એકને ત્રણ દશક = અર્થાત્ ત્રસાદિ 10 પ્રકૃતિએ કહીએ છીએ, જે શુભ છે, સારી છે. અને એનાથી વિપરીત બીજી દશ છે, જેને સ્થાવરદશક 10 સ્થાવરાદિની કહીએ છીએ. આ પહેલાંથી સાવ વિપરીત-ઊલટી છે, પાપકારી અશુભ પ્રકૃતિઓ છે, જેના ઉદયે જીવને બધું અશુભ જ મળે છે. ત્રસ દશકની ત્રસાદિ 10 પ્રકૃતિઓ 1 ત્રસ નામકર્મ 2 બાદર નામકર્મ 3 પર્યાપ્ત 4 પ્રત્યેક પ સ્થિર 6 શુભ 7 સુભગ , (સૌભાગ્ય) 8 સુસ્વર 9 આદેય 10 યશ સ્થાવર દશકની સ્થાવરાદિ 10 પ્રકૃતિઓ 1 સ્થાવર નામકર્મ 2 સૂક્ષ્મ , 3 અપર્યાપ્ત છે 4 સાધારણ 5 અસ્થિર 6 અશુભ 7 દુભગ , (દૌભગ્ય) 8 દુઃસ્વર 9 અનાદેય છે, 10 અપયશ છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy