________________ 308 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत / अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् // परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् / / धर्मसंस्थापनार्थाय, संभवामि युगे युगे || –ગીતાના છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે, હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, અધર્મ વધી જશે ત્યારે હું જન્મ. લઈશ. સાધુઓના રક્ષણ માટે દુશેના દમન માટે અને ધર્મસ્થાપના કરવા માટે હું ફરી ફરી, દરેક યુગમાં જન્મ (અવતાર) લઈશ. આ પ્રમાણે અવતારવાદ માનવામાં આવ્યું છે. ઈશ્વર એક જ હોય છે. અને તે ફરી ફરી જન્મ લે તે “અવતારવાદ. હિન્દુધર્મમાં મુખ્ય ઈશ્વર-બ્રહ્માને માનવામાં આવ્યા છે. અને તે જ બ્રહ્મા ફરી ફરી અવતાર લે છે. એવા 24 અવતાર માનવામાં આવ્યા છે. તેમાં પ્રથમ અવતાર “આદિનાથ”—આદીશ્વરને માનવામાં આવ્યા છે. અને વરાહાવતાર, મસ્યાવતાર, કચ્છાવતાર પણ માનવામાં આવ્યા છે. એ જ એક અવતાર દત્તાત્રેયને પણ માન્ય છે. અને રામચંદ્રજી, શ્રીકૃષ્ણ તેમ જ શંકર વગેરેના અવતાર માન્યા છે. પરંતુ મૂળ ઈશ્વર તે એક જ. એ જ પ્રમાણે ઈસ્લામ ધર્મમાં, કિકિચયન ધર્મમાં પણ અવતારવાદ માનવામાં આવ્યા છે. જૈનધર્મ અવતારવાદી ઘમ નથી. તેમાં અવતારવાદી પ્રક્રિયા નથી. જેનધર્મ ઈશ્વરકર્તવવાદી ધર્મ નથી. ઈશ્વર જ સુખ-દુ:ખને કર્તા છે અને ઈશ્વર જ સૃષ્ટિનો કર્તા છે - એવી માન્યતા જૈન ધર્મની નથી. કર્મકતૃત્વવાદી જૈનધર્મ છે. કર્મસત્તા જીવને આધીન છે. કર્યા કર્મ પ્રમાણે જવ સુખ-દુ:ખ પામે છે. થર ? ઈશ્વર જ સૃષ્ટિના છે. માન્યતા જૈન ધ