________________ 304 આપવાથી કે મૃત્યુ પામ્ય જ નથી અને કાયમ માટે તે જ રહ્યો હોય–અમર બન્યા હેય..એ સંભવ જ નથી. આપ નામકર્મ– આ એક વિશિષ્ટ નામકર્મ છે. સામાન્યપણે બધાને પ્રાપ્ત થતું નથી. પરંતુ જૈન કર્મશાસ્ત્રના કહેવા પ્રમાણે ઉપર આકાશમાં દેખાતા સૂર્યના વિમાનમાં બાદર પૃથ્વીકાયના જીવ હોય છે. તેમને આ નામકર્મને ઉદય હોય છે. આ કર્મના ઉદયવાળા તે જી સ્વયં અનુષ્ણ એટલે ઠંડા-શીત, અને ઉષ્ણ પ્રકાશ કરનારા, એ એમને સ્વભાવ જ છે. આ કર્મનું આશ્ચર્ય તે એ છે કે જી સ્વયં અનુષ્ણ-શીત છે, પરંતુ તેમના શરીરમાંથી નીકળતે પ્રકાશ ઉષ્ણ છે. જેને આપણે તાપ-તડકે કહીએ છીએ તે. આ જ “આપ” નું “તાપ” બન્યું છે અને જેના થકી આપણને તાપતડકાને અનુભવ થાય છે. આ જૈનશાસ્ત્રની માન્યતા છે. - વિજ્ઞાનની માન્યતા તે આવી હેય જ નહીં. વિજ્ઞાનના માનવા પ્રમાણે સૂર્ય ઉપર Hydrogen નું પ્રમાણ ઘણું છે અને જેના કારણે સૂર્ય ઉપર ગરમી ખૂબ છે, અને તેથી તેને પ્રકાશ ઉષ્ણ છે. પણ વિજ્ઞાને આજે એ પણ જાહેર કર્યું છે કે સૂર્ય ઉપર Hydrogen નું પ્રમાણ ઘટી રહ્યું છે અને કદાચ બે હજાર વર્ષ પછી સૂર્ય આટલે ગરમ નહીં હોય, ઠંડા થતે જશે. અથવા જે Hydrogen નું પ્રમાણ વધશે તે તાપ-ગરમી વધતી જશે. જે બને . પરંતુ માન્યતા કંઈક આવી જ છે. અગ્નિ પિતે પણ ઉષ્ણ છે અને તેને પ્રકાશ પણ ઉષ્ણ છે. તે શું અગ્નિકાય જીને પણ આ આતપ નામકર્મને ઉદય માન્ય છે ખરે? ના, અગ્નિકાય જીવોને આ આતપ નામકર્મને ઉદય નથી હેતે. અગ્નિ તે સ્વયં ગરમ અને પ્રકાશ પણ ગરમ. જ્યારે આતપ નામકર્મના કારણે સૂર્યમંડળના બાદર પૃથ્વીકાયના