________________ 303 લડાઈ ચાલી રહી હતી. એક ભારતીય સૈનિક ચીની સૈનિકોના હાથમાં ઘેરાઈ ગયા. 10 ચીની સૈનિકે એ એક ભારતીયને ચારે તરફથી ઘેરી લીધો અને પકડવા અથવા મારવાનો નિર્ણય કર્યો. પરંતુ દશથી ભ ન પામતાં પેલો યુક્તિ લડાવતે રહ્યો. અન્ત એ વીજળીની ઝડપે નીચે નમી એકના પગ વચ્ચેથી નીકળી ગયે અને એની બંદુક ખેંચીને દશે ય સૈનિકને પિતાને પર બતાવ્યો. શ્વાસોચ્છવાસ નામકમ– - જીવન જીવવા માટે શ્વાસેચ્છવાસ તે લેવું પડે છે. ન લે તે મૃત્યુને શરણે થાય છે. માટે પર્યાપ્તિમાં એની ગણના કરી. પરંતુ શ્વાસ લેવા-મૂક્વાની પ્રક્રિયા કરનાર શ્વસનતંત્ર જે નામકર્મ પ્રમાણે કાર્ય કરે છે તે છે શ્વાસોચ્છવાસ નામકર્મ. અર્થાત્ પ્રાણ, અપાન, ઉચ્છવાસ, નિઃશ્વાસ–ગ્ય એવા પુગલેને ગ્રહણ કરનારી શક્તિનું કારણ “તે શ્વાસોચ્છવાસ નામકમ” અર્થાત્ આ કર્મ શ્વાસ લેવા-મૂકવાનું નિયામક છે. આ કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ લબ્ધિ પ્રાપ્ત થાય છે. જેના વડે જીવ શ્વાસ લેવામૂકવાની ક્રિયા કરી શકે છે. દરેક જીવને આ કર્મ ઉદયમાં હોય છે અને એથી જ જીવે આયુષ્યકાળપર્યન્ત શ્વાસોશ્વાસ લે-મૂકે છે. ઝાડ દિવસે Oxygen લે છે અને તે Carbondy-Oxyied છેડે છે એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જી માટે શ્વાસ લે એ તે જીવાદોરી સમાન આવશ્યક છે, એના ઉપર જ જીવન છે. પરન્તુ આ ક્રિયાઓ પણ કમધીન છે. હોસ્પિટલમાં મરણપથારીએ છેલ્લી ઘડી સુધી દદીને Oxygen ઉપર રાખ્યા હેય-Oxygen સતત ચાલુ હોય છતાં પણ માણસ મૃત્યુ તે પામે છે, કર્માધીન અવસ્થા છે માટે જ. આ જ દિવસ સુધી એ એક પણ કિસ્સો નોંધાયો નથી કે Oxygen સતત