________________ 298 છે. હાય! કેટલી અધમ અવસ્થા. મળેલ રૂપને ઉપયોગ પણ પૈસા કમાવવા માટે! - પશ્ચિમના પ્રદેશમાં વિદેશમાં કાળા-ગોરાનાં યુદ્ધો ચાલે રૂપના મેહને ત્યાગ કરતા ચકવતી– ઈન્દ્ર ઈન્દ્રસભામાં પ્રશંસા કરી કે, પૃથ્વીતલ ઉપર સનકુમાર ચક્રવતી જેવું અદ્ભુત રૂપ-સૌંદર્ય બીજ કેઈનું નથી.” આ સાંભળી સહન ન થતાં બે દેવતાઓ બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર ચક્રવતીના પ્રાસાદમાં આવ્યા. તે સમયે સનકુમાર સ્નાનાગારમાં સ્નાન કરતા હતા. સનકુમારનું અદ્ભુત રૂપ-સૌંદર્ય જોઈ દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા. ત્યારે સનકુમારે કહ્યું, “અરે ! હમણાં શું તમે મારું રૂપ જુએ છે?! હમણું તે હું સ્નાન કરવા બેઠે છું. જ્યારે સ્નાન પતાવી, વેષભૂષા-આભૂષણ મુકુટ વગેરે ધારણ કરી સભામાં રાજસિંહાસન ઉપર બેસું ત્યારે તમે જોજો–મારું રૂપ. ત્યારે તમને ખ્યાલ આવશે.” ચકીના આ શબ્દ સાંભળીને દેવતાઓને મનમાં દુઃખ થયુંઅરે! માણસને પિતે જ પિતાની પ્રશંસા કરવી એ પ્ય નથી લાગતું, નથી શોભતુ. ગુણ-સ્તુતિ કે પ્રશંસા તે બીજા કરે તે ગ્ય ગણાય. પિતે જ પિતાની પ્રશંસા ન કરવી. રાજસિંહાસને બેઠેલા સનત્યકીને જેવા ફરી તે બને દેવતાઓ આવ્યા. પરંતુ ખેદ પામ્યા હોય તેમ મેટું બગાડીને ઊભા રહ્યા. ચકીએ કારણ પૂછયું–કેમ ભાઈ? કેમ ખેદ પામ્યા છો. દેવતાઓ–હે ચક્રી! તમારું જે રૂપ પહેલાં જોયું હતું, તે અત્યારે નથી જણાતું. અત્યારે જે તમે પાન પણ ખાઈ રહ્યા છે તે સતત મુખમાં રહેવાથી મુખમાં કીડા પણું ઉત્પન્ન થઈ જાય છે અને તમે પાન થંકો તે તેના ઉપર બેસીને માખી પણ મરી