________________ 275 બળી ગયું, રાખ થઈ ગયું. તે પછી કશું જમે? શરીર ક્યાંથી ફરી જન્મે ? જન્મ-મરણ જીવના છે કે શરીરના? જીવ નવું શરીર ધારણ કરે તે—–જન્મ. અને જીવ શરીર છોડીને ચાલ્યા જાય તે– મરણ (મૃત્યુ) શરીરને સગ-વિયોગ જ જન્મ-મરણ કહેવાય છે. માટે પુનર્જન્મ એ આત્માને છે, નહીં કે શરીરને આથી આત્મા અને પુનર્જન્મ બંને સિદ્ધ થાય છે, સંસારમાં સંસારી છે જે શરીર ધારણ કરે છે–બનાવે છે તે શરીર પાંચ પ્રકારનાં છે. શરીર 1 ઔદારિક | 2 વૈક્રિય 3 આહારક || 4 તેજસ | કામણ મનુષ્ય- દેવ અને 14 પૂર્વધારી સર્વ | સર્વ પશુ-પક્ષીને નારકને. - મુનિ જ જીને. જીને. બનાવી શકે. ગતિનામકર્મ પ્રમાણે–તે તે ગતિમાં જઈ ઉત્પત્તિ સ્થાનક જીવ શરીર બનાવવા માટે તે તે શરીર 5 વર્ગણુઓને જથ્થ ગ્રહણ કરે છે. પાછળ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આઠ મહાવણાએ છે. અને જીવ પિતાને ગ્ય વર્ગણ ગ્રહણ કરીને પછી શરીરરૂપે