________________ ર૭૬ પિંડ બનાવે છે. જેમ રોટલી બનાવવા માટે લોટ લઈને કણક બાંધીએ છીએ અને પછી તે પિંડમાંથી આકાર ઘડી રેટલી બનાવીએ છીએ. તે જ પ્રમાણે જીવ પણ કરે છે. અષ્ટ મહાવર્ગણા ટાહિક હોય આહક તે કાગ વાણવષ્ય જા એત માતા-પિતાના રજ-વીર્યને સોગ થતાં જીવ ઉત્પત્તિસ્થાનમાં આવીને ઉત્પન્ન થાય છે. અને તેને જ ગર્ભ ધારણ કહીએ છીએ. ગર્ભાશયમાં જીવ આહારગે પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને પછી તેને શરીરરૂપે પરિણાવે છે. પર્યાતિ-જીવનાશ્યક જરૂરિયાતને ગ્રહણ કરી શરીરની રચના કરાય છે. આવી પર્યાપ્તિ 6 છે. અને તે ક્રમે જીવ શરીરાદિ બનાવે છે.