________________ ર૭૪ જેમ પહેલાં કહી ગયા તેમ સંસારી જીવમાત્ર કંઈ ને કંઈ શરીર ધારણ કરીને જ રહેવાને છે. ગતિમાં ગયે એટલે પહેલું કામ જ શરીર બનાવવાનું છે. દરેક ગતિમાં શરીર છે. કેઈ ગતિ એવી નથી કે જ્યાં શરીર નથી. ગતિ-અનુપમ સર્વત્ર શરીર છે. ફક્ત મેક્ષમાં શરીર નથી માટે જીવ ત્યાં અશરીરી છે. સંસારમાં જીવ શરીરમાં રહે છે. શરીર એ જીવને રહેવા માટે ભાડાનું ઘર છે. કેઈને બે થાંભલા (બે-પગ) નું તે કેઈને ચાર થાંભલાનું (૪-પગનું), કેઈને સાવ જ પગ વિનાનુંસાપ વગેરેને, તે કેઈને ઘણું પગવાળું-કાનખજુરાનું, અને કેઈને આઠ પગવાળુંકરેળિયા વગેરેને શરીર તે સંસારમાં સર્વેને મળે છે, માટે જ જીવ દેહી-શરીરધારી કહેવાય છે. શરીર એ આત્મા નથી; કે આત્મા એ શરીર નથી. - આત્મા શરીરથી જુદે છે અને શરીર આત્માથી જુદે છે. શરીર જડ છે, જ્યારે આત્મા ચેતન છે. સંસારમાં જીવ શરીરધારી છે. મેક્ષમાં શરીરરહિત અશરીરી છે. સંસાર જીવ શરીરને સગ છે. જીવ પિતાને રહેવા માટે શરીર બનાવે છે અને આયુષ્યકર્મ પ્રમાણે તેટલા કાળની અવધિ સુધી જીવ આ દેહમાં ટકી રહે છે, પછી છોડીને ચાલ્યા જાય છે. જીવ છે તે શરીરની કિંમત છે, નહીં તે એકલા મૃતક-મડદાની શું કિંમત? કેઈ નથી રાખતું–“કાઢે કાઢે રે સહુ કહે " અને કાઢી નાખીએ છીએ, બાળી નાખીએ છીએ. શરીર બળે છે, જીવ નહીં. Rebirth-Re+Birth. ફરીથી જન્મ. પુનર્જન્મ. પુન =ફરી. ફરી કોણ જન્મે છે? જીવ કે શરીર ? શરીર તે