________________ Box_Vocal Box ની ગોઠવણ કરી છે...સુંદર જાત-જાતના બધા સુરે નીકળે છે મીઠા મધુરે રાગ પણ નીકળે છે. અરે ! કાનની રચના તે જુઓ... આટલા નાનકડા યંત્રમાં તે સાંભળવાની કેવી ગજબની શક્તિ છે! મગજમાં રહેલી એક નાની “પિટ્યુટરી ગ્રંથિ જોઈએ છીએ. આટલી નાનકડી માત્ર કેસુલ જેટલી જ છે પણ છતાં આખા શરીરનું નિયંત્રણ કરે છે. રક્તસંચાર ઉપર નિયંત્રણ રાખે છે. હદયની રચના જુઓ. સતત ધબકતું રહીને “રક્તશુદ્ધિ નિયમિત કરતું રહે છે, જેના ઉપર જીવનને પૂર આધાર છે. આવી અનેક અજાયબીથી ભરેલું આ શરીર કોણે બનાવ્યું? શું ઈશ્વર બનાવનાર છે? પણ શરીર બનાવનાર ઈશ્વરને કેવી રીતે માનીએ? કારણ કે સ્ત્રી-પુરુષના સંગે થતા પુત્રને આપણે જેતા આવ્યા છીએ. આકાર વિષમતા ખરું આશ્ચર્ય તે એ છે કે બધા મનુષ્યની આંખે વ્યવસ્થિત આંખને સ્થાને જ છે. કેઈની પણ આંખ કપાળે નથી કે ગાલે નથી. એ જ પ્રમાણે કાન, નાક, મુખ, કપાળ બધું વ્યવસ્થિત પિતપોતાના સ્થાને ગોઠવાયેલું છે; છતાં પણ એકની આકૃતિ બીજાની સાથે નથી મળતી. બાપની દીકરી સાથે નથી મળતી, દીકરીની મા સાથે નથી મળતી. એક જ વેંતનું એક સરખું મોઢું હેવા છતાં પણ કેઈને પણ મેઢાં મળતાં નથી. કારણ શું છે? જગતની કડો-અબજોની વસ્તી છે છતાં પણ એક સરખું મેટું બે જણનું પણ નથી. નથી તે કઈ વિજ્ઞાન, નથી કેઈ અન્ય કર્તા, નથી માતાપિતા પણ છે જે શરીર ઘડે છે, તે પછી આ શરીર કેવી રીતે