________________ 259 ઘાતી-અઘાતી આત્માના અનન્ત જ્ઞાનાદિ મૂળભૂત ચાર ગુણોને ઘાત કરનાર કર્મને ઘાતી કર્મ કહેવાય છે. ગુણે ઘાતકર્મ– -1 અનન્ત જ્ઞાન ગુણ– -1 જ્ઞાનાવરણીય કર્મ -2 અનન્ત દર્શન ગુણ– - દર્શનાવરણીય કર્મ -3 યથાખ્યાત (અ.ચારિત્ર)સ્વરૂપગુણ-૩ મેહનીય કર્મ -4 અનન્તવીર્ય ગુણ -4 અંતરાય કર્મ જે આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણને ઢાંકે છે, આવરી લે છે તે ઘાતકર્મ કહેવાય છે. અને આત્માના અનામી, અરૂપી આદિ ચાર ગુણને ઢાંકનાર કર્મ–તે અઘાતી કર્મ અઘાતી કર્મ અનામી આદિ ગુણોને સર્વાશ-સર્વથા નથી આવતા. ગુણે અઘાતી કર્મ– . -1 અનામીપણું -1 નામકર્મ -2 અગુરુલઘુગુણ— --2 નેત્રકમ -3 અનન્તસુખ ગુણ– -3 વેદનીયકર્મ - અક્ષયસ્થિતિ ગુણ– કર્મ–૮ ઘાતી-૪ અદ્યાતી–૪