________________ 5 જૈનદર્શનના અટુલત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તાન સમજ્જા શ્રી ગોપીપુરા-ઝૂરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત 'ıચત્ર જાહેરું ધ્યાગાગાસાણા | મુખ્યવિષયખમવાથીશGિભ્યાી ...' પ્રવક્તી-પપૂ.મુbtak A.Hપ્રાણawયજી મહાદાજ '(ાષ્ટ્રભાષા૨ત્ન-વધ સાહિત્યરત્ન-પ્રયાગ) | 'ચાતુર્માસિકરવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલકશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણકેન્દ્ર (મુંબઈ) છે ભાદરવા વદ 9 | વ્યાખ્યાન દશમું રવિ તા. 12-9-82 વિષય: “શરીરરચના અને નામકર્મ, વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર नामकम्मं तु दुविहं, सुहमसुहं च आहियं / सुहस्त तु बहु भेया, एमेव असुहस्स वि // શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના કમ્મપયડી અધ્યયનમાં જણાવતા ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે–નામકર્મ બે પ્રકારે છે. એક શુભ નામકર્મ અને બીજું અશુભ નામકર્મ. શુભ નામકર્મના પણ ઘણુ ભેદ છે અને અશુભ નામકર્મને પણ ઘણા ભેદે છે.