SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 256 ચાર ઘાતકર્મના ક્ષયે જીવ કેવલજ્ઞાન પામે છે. " मोहक्षयादज्ञानदर्शनावरणान्तरायक्षयाञ्च केवलम् " –તત્વાર્થસૂત્રમાં જણાવતા વાચકમુખ્ય આ સૂત્રમાં લખે છે. મેહનીયકર્મના ક્ષયથી અને સાથે સાથે જ્ઞાનાવરણીય, દર્શનવરણય અને અંતરાયકર્મના ક્ષયથી અર્થાત્ ચારે ઘાતી કર્મોના ક્ષયે જીવ કેવલજ્ઞાન પામે છે. અંતરાયકર્મની છેલ્લી પ્રકૃતિ વયન્તરાયકર્મને ક્ષય થતાં જ કેવલજ્ઞાન પામી જાય છે. | તીર્થંકર પરમાત્મા અઢાર દેષથી રહિત હોય છે, તેમાં આ પાંચે અંતરાયકર્મની પ્રકૃતિને ક્ષય થતાં પચે લબ્ધિ ક્ષાયિકભાવે પામે છે. | સર્વ જીવ માત્ર અંતરાયકર્મ ખપાવી મુક્તિ મેળવે એ જ શુભેચ્છા. ક પર સૌજન્ય થR શેઠશ્રી કચરાલાલ લાલચંદ શાહ નાનપુરા-સુરત ના સૌજન્યથી આ પુરિતકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy