________________ 241 ખાઈ શક્યા. મહાકૃપણુતામાં જન્મ પૂરો કર્યો. આ હતે ભારે અન્તરાય કર્મને ઉદય. શ્રીભગવતીજી સૂત્રમાં એ ઉલ્લેખ આવે છે કે-તુંગીયા નગરીને શ્રાવકેનાં દ્વાર યાચકે માટે નિરંતર ખુલ્લાં રહેતાં હતાં. સદા ય દાન દેવામાં ઉદાર મનવૃત્તિવાળા શ્રાવકે હતા. દાન આપવાથી લક્ષમી ખૂટતી નથી, પરંતુ ઉપરથી વધે છે. માત્ર સંગ્રહાયેલી લક્ષ્મી ચેરે આદિના હાથમાં જાય છે, જે વિનાશને માર્ગ છે. - સાનં મો નારાશ્વ તિન્નો જરિર્વિત્તા यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति // –દાન, ભેગ અને નાશ-આ ત્રણ જ માર્ગ છે લક્ષ્મીને જવાના. જે દાનમાં આપી પણ નથી શકતા અને સ્વયં ભેગવી (ખાઈ) પણ નથી શકત; તે તે પછી તેની ત્રીજી ગતિ નાશની જ છે. એમ નીતિકારે સ્પષ્ટ જણાવે છે. પૂર્વે ભરવાડના ભવે મુનિ મહાત્માને ભાવથી ખીર વહેરાવીને જે ગજબની પુણ્યાઈ બાંધી તેના કારણે શાલિભદ્રના ભાવમાં રજની 99 પેટીઓ ઊતરતી હતી. અને આ જ લેભના કારણે આપણે પણ દર બેસતા વર્ષે “શાલિભદ્રની અદ્ધિ-સિદ્ધિ હેજે”... આ પ્રમાણે લખીએ છીએ. પરંતુ થડે વિચાર કરીએ કે આનું મૂળ કારણ શું? તે ખ્યાલ આવે કે સુપાત્રે ખીરનું દાન...તે આપણે થોડું પરિવર્તન કરીને પડે લખવું જોઈએ કે–“ભરવાડની દાનબુદ્ધિ હે”—તે વધારે ગ્ય લાગે છે. કારણું સારું તે કાર્ય પણ સારું. શ્રેણિક મહારાજાની આજ્ઞા હોવા છતાં અને કહેવા છતાં પણ કપિલા દાસીએ મુનિરાજને ન વહેરાવ્યું તે નહીં જ. ભાવ બિલકુલ ન થયો. અને સ્વદ્રવ્ય પણ નહીં, પાછું દ્રવ્ય તે રાજાનું. પારકી વસ્તુ છતાં પણ વહેરાવવાની ભાવના ન થઈ