________________ 236 * * * * * * * * આગમને લેપ કરવાથી, ધર્મને લેપ કરવાથી, ધર્મની નિંદા અવહેલના કરવાથી. * પારકી નિંદા કરવાથી વિપરીત પ્રરૂપણ કરવાથી, સાચા માર્ગને લેપ કરવાથી. * દીન-દરિદ્ર-ગરીબ ઉપર કરુણ ન કરતાં, સાવ દયા છોડી જ દેવાથી. * તપસ્વી આદિ જ્ઞાની મુનિઓ વગેરેને નમસ્કાર-વંદન ન કરવાથી. * પશુ-પક્ષી આદિ કોઈ પણ જીને ભૂખ્યા-તરસ્યા રાખવાથી, - મારવાથી, હેરાન કરવાથી * રાંક-બિચારા ગરીબ નેકર-ચાકરાદિ ઉપર ક્રેધ-કષાય કરવાથી, પૈસા પૂરા ન આપવાથી. * કેનાં ખરાબ કાર્યો પ્રકાશિત કરવાથી. * પરમાર્થ–ધર્મ–તવની વાત કરનારની હાંસી કરવાથી. કે ભણનારને ભણવામાં–લખવા-વાંચવામાં અંતરાય કરવાથી. * દાતા દાન આપતા હોય અને વચ્ચે પડીને ના પાડીને અટકાવવાથી. * ગીતાર્થ-જ્ઞાની મુનિઓની હેલના કરવાથી, અપમાન કરવાથી. * ખોટું બોલીને છેતરવાથી, પરદ્રવ્ય ચેરવાથી, પચાવી પાડવાથી. * નેકર-ચાકર, પશુ-પક્ષી, બાળકે, દીન-ગરીબને ભૂખ્યા રાખી પિતે જમીએ. તેમને ખાવા ન આપવાથી. * ધર્મારાધના કરતાં શક્તિ ગેપવે, નબળે થઈને પરાણે કિયા કરવાથી, શારીરિક શક્તિને ઉગ કરીને કિયા-આરાધના ન કરવાથી. * પરસ્ત્રીગમન, વેશ્યાગમન, બળાત્કાર, આદિ કારણથી. * ખોટા કાગળ લખી, ખેટી હુંડી લખીને ખોટા વ્યાપાર કરવાથી. * પારકી થાપણ ઓળવી લેવાથી. * નાનાં બાળકે અને કુમારી કન્યા વગેરેને ભેળવીને દેશ-પરદેશે વેચવાથી, શીલ ખંડિત કરવાથી. * પશુ-પક્ષી પિપટ આદિને પાંજરામાં પૂરી રાખવાથી. * * *