________________ 234 જેમ રાજા ભંડારીને ઓર્ડર કરે કે ભાઈ ભંડારીજેવું આવનારને આપી દેજે. આવનારને રાજા લખી આપે કહી દે કે જાઓ ભંડારી આપી દેશે; પણ પિલ લેનાર જ્યાં ભંડારી પાસે જાય છે ત્યાં તે ભંડારી કહે એમ ને એમ ન મળે. તમે પહેલાને હિસાબ આપ, પહેલાંના બાકી અંતરાયકર્મ | છે તે આપ, 2 દિવસ પછી આવજે, હમણાં મારે કામ છે, હમણું હું બહાર જાઉં છું, મને સમય નથી, ઉતાવળ છે વગેરે અનેક બહાના બતાવીને ના પાડી દે છે. જેમ રાજાને હુકમ છતાં પણ ન મળે..બસ, એવું જ અંતરાયકર્મ રાજાના ભંડારી જેવું છે. જ્યારે જોઈએ ત્યારે ન મળે, ધાર્યું ન થાય. આત્માને પિતાને ધર્મારાધના કરવી હોય, ખાવું-પીવું હોય, બીજે દાન આપે છે અને મેળવવું છે પણ વચ્ચે જે વિદન આવીને ઊભું રહે છે, તે છે અંતરાયકર્મ શ્રી આદીશ્વર પ્રભુને નડેલું અંતરાયકમ– આ અવસર્પિણીને આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુએ 84 લાખ પૂર્વ આયુષ્યમાંથી 83 લાખ પૂર્વકાળ સંસારમાં નિગમન કર્યું. એ પુત્રાદિનો પરિવાર થયે. 1 લાખ પૂર્વનું માત્ર આયુષ્ય શેષ રહ્યું ત્યારે પ્રભુએ દીક્ષા લીધી. પ્રભુ તે રાજા હતા. રાજવૈભવને ત્યાગ કરીને ભગવંતે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ભગવંત ગેચરીએ જાય છે... પરંતુ લેકે કેઈ વહેરાવતા જ નથી. વહેરાવવું શું કહેવાય, ગોચરી આપવી એટલે શું? અને શું વહેરાવવું વગેરેનું કેઈને પણ જ્ઞાન જ નથી, તે ક્યાંથી વહેરાવે ? લકે તે એમ જ સમજે કે રાજા આવ્યા છે તે એમને શું અપાય? એટલે કેઈ પિતાની કન્યા, કેઈ હીરામોતી, કેઈ ભેટ નજરાણું વગેરે લઈને આવે છે પરંતુ પ્રભુ ક્યાંથી