________________ * * 217 બંધસ્થિતિ– મેહનીયકર્મની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ 70 ક્રેડક્રોડી સાગરોપમ સુધીની છે. જ્યારે ચારિત્ર મેહનીયાન્તર્ગત કષયમેહનીયની બંધસ્થિતિ ઉત્કૃષ્ટથી 40 કોડાકોડી સાગરોપમની છે. વિપાકેદય 4000 વર્ષ ઓછા એવા 40 ક્રોડાકોડી સાગરોપમ છે. ક્રોધાદિ કષાયે આટલા દીર્ઘકાળ સુધી આત્માને હેરાન કરનારા છે મેહનીયકર્મની જઘન્ય બંધ સ્થિતિ એક અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એક મિથ્યાત્વ+૧૬ કષાય+ભયજુગુપ્સા=૧૯ પ્રકૃતિએ ધવબંધી છે. * 3 વેદહાસ્ય-રતિ અરતિ શેક=આ સાત અધુવબંધી છે. જ મિથ્યાત્વ ધૃદયી છે. એક મિથ્યાત્વ સિવાયની બાકીની 26 અધ્રુદયી છે. એક સમ્યફત્વ મો+મિશ્ર મો સિવાયની 26 પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. જ સમ્યફ મેo+મિશ્ર મેટ = આ બે અધુવસત્તાક છે. મેહનીય કર્મબંધનાં વિવિધ કારણે– उमग्गदेसणामग्गनासणा देवदत्वहरणेहिं / दसणमोहं जिणमुणि-चेइयसंघाइ-पडिणिओ // –બેટા માર્ગ (ઉનમાર્ગ)ને સાચા માર્ગ તરીકે બતાવ, અને સાચા માર્ગને લેપ કરે, દેવદ્રવ્યનું હરણ કરવું, તથા જિનપરમાત્મા, સાધુ-મુનિરાજ, મંદિર–મૂર્તિ તથા સંઘાદિને પ્રત્યનિક (વિરુદ્ધ બેલનાર) દર્શનમોહનીયકર્મ બાંધે છે. दुविहं पि चरणमोहं, कसायहासाइविसय विवसमणो / –કોધાદિ કલેશ-કષાયને કરનારે, કષાને પરાધીન કષાયચારિત્રમેહનીય તથા હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, ભય-શેકાદિ તેમ જ વેદાદિને આધીન થયેલ જીવ નવ કષાય મેહનીયકર્મ બાંધે છે. *