________________ 218 –ટા આળઆરોપ દેવાથી, ખેટા સેંગઢંગ કે ડાળ કરવાથી, પશુ-પક્ષી આદિને મારવાથી, દેવ-ગુરુ-ધર્મના અવર્ણવાદ બલવાથી, ખરાબ ભાષા અપશબ્દાદિ બલવાથી, તીવ્ર કલેશકષાયાદિ કરવાથી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિથી, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ મૃષાવાદ, મિથ્યાભાષાથી, ખાટી સાક્ષી, તીવ્ર રાગ કે ભલાલચ કરવાથી, છળ-કપટ-અને વિશ્વાસઘાત કરવાથી, પાપકર્મ કરવાં. અવિનય, વડીલની હેલના-અપમાનાદિ કરવાથી વગેરે અનેક કારણથી મેહનીયકર્મ જીવ બાંધે છે. મેહનીયકર્મ બાંધવાના આવા અનેક આશ્રવ છે. જેથી જીવ મેહનીયકર્મથી બંધાય છે. અને આ કારણથી બચનાર આ કર્મબંધનથી પણ બચે છે. નેકષાય મેહનીય 3 4 5 હાસ્ય રતિ અરતિ શેક ભય જુગુસા –નેકષાય એટલે સહાયક કષાય. “નને અર્થ અહીંયા સહાયક તરીકે કર્યો છે આના વિભાગમાં હાસ્યાદિ ષક તથા 3 વેદ એમ નવ નેકષાય ગણાય છે. જે કર્મના ઉદય થકી જીવને સકારણ અથવા વિના કારણે પણ હસવું તે હાસ્ય, શાતા વેદાય તે રતિ, અશાતા આનન્દ ન આવે તે અરતિ, ચિંતા-વિષાદ કે ખેદ ઉપજે તે શોક, અને વિવિધ કારણે ભય ઉપજે તે ભય, અને સૂગ-દુર્ગચ્છા થાય તે જુગુસા. આ રીતે હાસ્યાદિ છે મહનીયના ભાવે સંસારમાં સર્વત્ર દષ્ટિગોચર થાય છે. ઘણું લેકેને મશ્કરીને સ્વભાવ હોય છે. વિનદાત્મક સ્વભાવ હોય છે. હસતિ મશ્કરીમાં ઘણું વિપરીત કે ઘણું મિથ્યા પણ બોલાય છે. સમય પસાર કરવા માટે ચાર માણસે ભેગા