________________ 212 પરમાત્મા મહાવીર પ્રભુના જીવે અઢારમા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં તીવ્ર ઠેધાવેશમાં શય્યાપાલકોના કાનમાં તપતું સીસું રેડાવીને જે રીતે કર્મ બાંધ્યાં એના પરિણામે ઓગણીસમા ભવે સાતમી નરકમાં જવું પડ્યું અને છતાં પણ સત્તાવીશમા ભવે પાછા કાનમાં ખીલા તે ઠેકાયા જ. બાંધ્યું કર્મ જાય ક્યાં? “શત કર્મ અને મોજી[”– કર્યા કર્મ ભેગવ્યા સિવાય છૂટકો નથી. ક્રોધે ક્રેડ પૂરવતણું, સંજમફળ જાયા કૈધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય છે. કેટલાય જન્મ સુધી ચારિત્રનું પાલન કરે ત્યારે માંડ ક્રેડ પૂર્વને ચારિત્રપર્યાય ભેગા થાય અને આટલે સર્વ ચારિત્રપર્યાય માત્ર ઘડીભરના દેધમાં તે સાફ થઈ જાય, ધોવાઈ જાય, ચારિત્રનું ફળ નષ્ટ થઈ જાય. એહ ! આશ્ચર્ય છે–ચારિત્ર પાળતા કેટલે સમય, કેટલા ભ લાગ્યા...જ્યારે એનું ફળ તે થોડાક ઇંધમાંજ નષ્ટ થઈ જાય? અને જૈધના તીવ્ર આવેશમાં કરેલું તપ નિષ્ફળ જાય છે. એ લેખે નથી લાગતું. માનથી થતું નુકશાન श्रुतशीलविनयसंदृषणस्य धर्मार्थकामविन्नस्य / मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् // –“વિજયકૂદ્યો ધમા”—ધર્મ તે વિનયગુણપ્રધાન છે. વિનય તે મેક્ષ મેળવવાને મૂળભૂત પાયાને ગુણ છે પરંતુ શ્રુતજ્ઞાન, શીલ તેમજ વિનયને નાશ તે માનકષાય ઝડપથી કરી નાખે છે, અને ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થોમાં વિદન-બાધા કરનાર છે. સમજુ એવા પણ્ડિત માણસે એ આવા માનને ઘડીભર પણ અવકાશ આપવા જેવું નથી.