________________ 213 શ્રતનું અભિમાન– સેણે વેણુ આદિ સાત બહેને ભાઈ મહારાજ સ્થૂલિભદ્રજીને વંદન કરવા આવી પરંતુ એ સમયે સ્થૂલિભદ્રજીએ ગુફામાં સિંહનું રૂપ કરીને બતાવ્યું. બહેને તે ભાગી ગઈ.ભદ્રબાહુ ગુરુમહારાજ સમજી ગયા કે આ જ્ઞાનને પચાવી નથી શક્યા. આવું અભિમાન આવ્યું. બસ, હવે આગળ બીજા પૂર્વે ભણાવવા જેવા નથી. ના પાડી દીધી. આવા જ્ઞાની અને આવું અભિમાન પણ શા માટે? જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ નમ્રતા-વિનય વધે કે પછી અભિમાન વધે?—બસ, પછી ચાર પૂર્વે સંઘના આગ્રહથી માત્ર મૂળથી આપ્યા, અર્થથી નહીં. અભિમાનથી પતન| લક્ષમણજી માટે જડીબુટ્ટીની જરૂરિયાત પડતા આ ગરજ ઉપાડીને ચાલ્યા. માર્ગમાં નીચે ભરતજીએ શત્રુ સમજીને એક તીર છોડયું. તીર હનુમાનજીને વાગ્યું અને નીચે પડ્યા...પડતાં મુખમાંથી રામ...રામ... શબ્દ નીકળ્યા-ભરતજી રામ.. રામ... સાંભળતાં જ દોડી આવ્યાં. તીર ખેંચી લઈ જડીબુટ્ટીના ઉપચારથી સાજા કરી માફી માંગવા લાગ્યા . ભાઈ! મારો અપરાધ ક્ષમા કરે. હનુમાનજીના , ના. .. ભરતજી અપરાધ તમારે નથી, મારે જ છે... હું તમારા તીરે નથી પડ્યો. હું તે મારા અભિમાને પડ્યો છું ઊડતા ઊડતા મને જે અભિમાન આવ્યું...તેના કારણે પડ્યો છું માટે માફી તે મારે માંગવાની છે...” માન તે પતન કરાવનાર જ છે. બાર મહિના કાઉસ્સગ્નધ્યાનમાં રહ્યા યુદ્ધ-મેદાનના ક્ષેત્રે જ ભાઈને મારવા ઉપાડેલી મુઠ્ઠી પિતાના જ માથે મારી પાંચ મુષ્ટિએ લોન્ચ કરી દીક્ષા લઈને