________________ 211 દુઃખ સહન કરવા પડ્યાં છે. કષાયે વડે કર્મ તે બાંધ્યાં પરંતુ એના વિપાકના ઉદયે દરેક ગતિમાં કેવાં દુઃખે ભેગવ્યાં છે. પરમાત્મા મહાવીર મહારાજાના ટંકશાલી વચને દશવૈકાલિકસૂત્રમાં આ પ્રમાણે આલેખ્યા છે– कोहो पीइं पणासेइ, माणो विणयनासणो / माया मित्ताणि नासेइ, लोहो सबविणासणो // –ોધ પ્રીતિ–પ્રેમને નાશ કરે છે, માન વિનય-નમ્રતા ગુણને નાશ કરે છે, માયા મિત્રતાને સંબંધ તેડે છે, સરલતાને નાશ કરે છે અને શેષ સર્વ વિનાશ કરનાર લેભ છે. કેધથી થતાં નુકશાને– क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः / વૈરાનુજન શોષ, શોધઃ સુનિતા I –પ્રશમરતિ ગ્રન્થમાં શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજ જણાવે છે કે-ધ તાવની જેમ અંદર અંદર બાળનારે છે. બધાને ઉગ કરાવનાર પણ કૈધ જ છે, અને કોધના વારંવાર સેવનથી વૈરની પરંપરા સર્જાય છે. અને સદ્ગતિને નાશ કરી આત્માને દુર્ગતિમાં પાડનાર પણ આ ક્રોધ જ છે. મરુભૂતિ અને કમઠ જેવા એક ભવના સગા બે ભાઈઓ વચ્ચે વૈરઝેરની હેળી સળગાવનાર આ ક્રોધ જ કષાય હતે. અને પરિણામે દશ-દશ ભવ સુધી આ વૈરની પરંપરા ચાલી. દરેક ભવમાં કમઠ મોટો ભાઈ તે મારનાર જ થયે અને છેવટે પિતે ભયંકર નરકનાં દુઃખ ભેગવતે. અગ્નિશમાં અને ગુણસેનને નવ-નવ ભવને સંસાર ભયંકર વર-વૈમનસ્યવાળે ચાલ્યા. અને કેવી ભયંકર દુશ્મનાવટતા અગ્નિશર્માને જીવે રાખી કે દરેક ભવમાં મારી જ નાંખતે.