SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 206 અનન્તાનુબંધી આદિ ચારે ક્રોધ-માન-માયા-લોભની ઉપમા ORONTOXOKONZOVOOXEO, EKONOPLUXORCIO 'ક છે 1 '' 50 guo છ006.:+9405 200g), OBS BECOMG 05Us BOOBACCO Do એDOSO DON (1) અનતાનુબંધી કે-નો સ્વભાવ તડફડ કરી ટુકડાભાગલા પાડવાનું હોવાથી એને રેખાના ઉદાહરણથી સમજાવવામાં આવે છે. તેમાં પ્રથમ અનન્તાનુબંધી કે પર્વતમાં તડ પાડવા જે છે. જેમ પર્વત વચ્ચે તીરાડ પડ્યા પછી ફરી સંધાતી નથી–તે આ અનન્તાનુબંધી કેધને સ્વભાવ છે. (2) અપ્રત્યાખ્યાનીય ક્રોધ-બીજા ચિત્રની જેમ હળાદિના કારણે જમીનમાં પડેલી રેખા સમાન છે. વરસે દિવસે એક વાર વરસાદ પડવાના કારણે જેમ જમીને તે ફરી ભેગી થઈ જાય તેમ જ આ કૈધ 1 વરસે તે ઓગળી જાય. (3) પ્રત્યાખ્યાનીય ક્રેધ–જેમ નાને બાલક રેતીમાં રેખા
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy